3-દિવસીય કોન્ફરન્સમાં અમૂલ્ય આંતરદ્રષ્ટિ, ગહન નેટવર્કિંગ અને પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સના વિકાસ માટે એક સૂચક રોડમેપ લેઆઉટ પર ચર્ચા કરવામાં આવી અમદાવાદ, 27 નવેમ્બરઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિય (ICAI) એ ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન (GloPAC) ના ત્રીજા દિવસનું સફળ સમાપન કર્યું હતું. આ ઇવેન્ટે વૈશ્વિક એકાઉન્ટન્સી વ્યવસાયને આગળ વધારવા માટેContinue Reading