APM ટર્મિનલ્સ પીપાવાવ 90 મિલિયન ડોલરના રોકાણ સાથે લિક્વિડ બર્થની સ્થાપના કરશે

પીપાવાવ, 26 એપ્રિલઃ પશ્ચિમ ભારત સ્થિત પ્રમુખ ગેટવે બંદરો પૈકીના એક APM ટર્મિનલ પીપાવાવ આશરે 90 મિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે બંદરમાં નવા લિક્વિડ બર્થની સ્થાપના કરશે. હાલમાં બંદરની 2 એમએમટી લિક્વિડ બલ્ક હેન્ડલ કરવાની ક્ષમતા છે. નવા બર્થ સાથે બંદરની લિક્વિડ બલ્ક હેન્ડલિંગ ક્ષમતા વધીને 5.2 એમએમટી થઇ જશે. APM ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર…

Read More

APM ટર્મિનલ પિપાવાવનો કુલ ચોખ્ખો નફો 89% વધી રૂ. 844 મિલિયન

•         કામગીરીમાંથી આવક 48.7% વધીને રૂ. 2,505.68 મિલિયન થઈ, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,685.61 મિલિયન હતી •         EBITDA 67.6% વધીને રૂ. 1,467.1 મિલિયન થઈ હતી, જે નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 875.3 મિલિયન હતી •         ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 89.1% વધીને રૂ. 843.6 મિલિયન હતો, જે અગાઉના…

Read More