Adani પોતાના બોન્ડહોલ્ડર્સને રૂ. 15848 કરોડની ચૂકવણી કરવાની યોજના બનાવી રહ્યું છે

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ અદાણી ગ્રુપ આગામી વર્ષે મેચ્યોર થનાર $1.9 અબજના ફોરેન કરન્સી બોન્ડની ચૂકવણી કરવા યોજના બનાવી રહ્યું છે. અદાણી ગ્રૂપ રોકડ ચૂકવણી અને નવા બોન્ડ વેચાણ દ્વારા પુનઃધિરાણના મિશ્રણ દ્વારા રિપેમેન્ટ કરવાની યોજનાઓ તૈયાર કરી રહ્યું છે. જૂથે નિયમનકારી ફાઇલિંગ દ્વારા રોકાણકારોને જણાવ્યું હતું કે 2019માં વેચાયેલા અને આવતા વર્ષે સપ્ટેમ્બરમાં પરિપક્વ થતા…

Read More

Adani Group APSEZમાં $65 કરોડના બોન્ડ બાયબેક કરશે

અમદાવાદ, 24 એપ્રિલઃ અદાણી ગ્રૂપ સરપ્લસ કેશનો ઉપયોગ કરવા તેમજ રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા ગ્રૂપની વિવિધ કંપનીઓના ફોરેન કરન્સી બોન્ડ બાયબેક કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનો પ્રથમ હિસ્સો અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)માંથી $65 કરોડ (5335 કરોડ)ના ફોરેન કરન્સીના બોન્ડ બાયબેક સાથે થશે. વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધારીને ટૂંક સમયમાં મૂડી ફાળવણી યોજનાને…

Read More

અદાણી પોર્ટસ મુંદ્રા દ્વારા 2,00,000 કાર નિકાસ કરાઇ

અમદાવાદ, 31 માર્ચ:મુન્દ્રા: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) મુંદ્રા એ નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન, અદાણી પોર્ટસ મુંદ્રા ના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કારની નિકાસના સીમાચિન્હને પાર કરવામાં આવ્યું છે. જે અદાણી પોર્ટસના ગયા વર્ષના 1,86,652 કાર એક્સપોર્ટના પોતાના જ રેકોર્ડને વટાવી જાય છે. અદાણી પોર્ટસની RO-RO (રોલ ઇન–રોલ આઉટ) ફેસીલીટી થકી ભારતમાં ઉત્પાદિત…

Read More

ADANI PORTS એ 329 દિવસમાં 300 મિલી.મે. ટન કાર્ગોનું વોલ્યુમ હાંસલ કર્યું

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ  ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન સ્થા૫વા સાથે ગયા વર્ષના ૩૫૪ દિવસના પોતાના કાર્ગો પરિવહનના સીમાસ્તંભને વટાવ્યો હોવાનું કંપનીના સીઈઓ અને પૂર્ણકાલીન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, બંદરો પર પરિવહન થતા કાર્ગોના જથ્થામાં…

Read More