Array ફાઇનાન્સિયલ સર્વિસીસ દ્વારા અમદાવાદમાં SMEs માટે શૈક્ષણિક સેમિનારનું આયોજન

અમદાવાદ, 26 મે: સમગ્ર દેશમાં નાણાકીય જાગૃતિ વધારવાના મક્કમ ઉદ્દેશ્ય સાથે, અમદાવાદ સ્થિત Array ફાઇનાન્સિયલ સર્વિસીસ દ્વારા તાજેતરમાં “બચત અને સ્માર્ટ રોકાણ સાથે સમૃદ્ધિના પંથે” વિષય પર એક પ્રભાવશાળી શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.પી. રિંગ રોડ, ઓઢવ ખાતે આવેલા કૌસર રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો…

Read More