Stocks in News: ASHOKA BUILDCON, KECINTER., ONGC, TATA COMM., HUL
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ વિવિધ કંપનીઓ વિષયક જારી સંક્ષિપ્ત સમાચારો તેમજ વિવિધ કંપનીઓ દ્વારા જારી કરાયેલા ક્યૂ-3 પરીણામો સંક્ષિપ્ત નોટ અને અગ્રણી નિષ્ણાતોના અભિપ્રાયો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. વેલસ્પન એન્ટી: નવા 2,000 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિકાસ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંપનીને L1 બિડર તરીકે જાહેર કરવામાં આવી છે. (પોઝિટિવ) IRB ઇન્ફ્રા:…
