બાલાજી વેફર્સે જનરલ એટલાન્ટિક પાસેથી વ્યૂહાત્મક રોકાણની જાહેરાત કરી
અમદાવાદ, 27 જાન્યુઆરી:બાલાજી વેફર્સે આજે જાહેર કર્યું કે તેણે અગ્રણી વૈશ્વિક રોકાણકાર જનરલ એટલાન્ટિક પાસેથી વ્યૂહાત્મક રોકાણ મેળવવા માટે નિશ્ચિત કરાર કર્યાં છે. આ ટ્રાન્ઝેક્શનની નાણાકીય શરતો જાહેર કરાઇ નથી. વિરાણી પરિવાર દ્વારા વર્ષ 1981માં સ્થાપિત બાલાજી વેફર્સ એક સ્વદેશી એન્ટરપ્રાઇઝમાંથી વિકસીને ભારતની સૌથી મોટી પેકેજ્ડ સ્નેક બ્રાન્ડ્સ પૈકીની એક બની છે. કંપનીએ ઉચ્ચ-ગુણવત્તા, સ્વાદ અને…
