અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ વૈશ્વિક શેરબજારોમાં મિક્સ ટોન સાથે સ્થાનિક શેરબજારોમાં ફ્લેટથી સુધારા તરફી ચાલ સાથે સેન્સેક્સ- નિફ્ટી ખૂલે તેવી ધારણા મોટાભાગના બ્રોકરેજ હાઉસ અને ફન્ડ હાઉસ દર્શાવે છે. સાથે સાથે રોકાણકારોને સલાહ આપે છે કે, સેન્સેક્સ, નિફ્ટી કે સેક્ટોરલ્સ નહિં પરંતુ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ગોઠવી જોઇએ. અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પંસદગીની સ્ક્રીપ્સમાં ખરીદી/ વેચાણ / હોલ્ડ કરવા માટે કરાયેલી ભલામણો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ.

Jefferies on Grasim: Maintain Buy on Company, raise target price at Rs 2300 (Positive)

Jefferies on KFin Tech: Maintain Buy on Company, raise target price at Rs 760 (Positive)

MOSL on JSPL: Maintain Buy on Company, target price at Rs 900 (Positive)

Emkay on Coal India: Maintain Buy on Company, target price at Rs 561 (Positive)

Bernstein on Power Grid: Maintain Buy on Company, target price at Rs 315 (Positive)

Citi on ONGC: Maintain Buy on Company, raise target price at Rs 305 (Positive)

Jefferies on Coforge: Maintain Buy on Company, raise target price at Rs 7650 (Positive)

Nuvama on Schaeffler: Maintain Buy on Company, raise target price at Rs 3283 (Positive)

HSBC on Glenmark: Maintain Buy on Company, raise target price at Rs 1100 (Positive)

JP Morgan on Pidilite: Maintain Overweight on Company, considering its higher exposure to B2B/Infra/RE demand and better positioning from competitive standpoint (Positive)

JP Morgan on Asian Paints: Maintain Neutral on Company, believe earnings risk will keep it range bound in near term despite underperformance (Positive)

Jefferies on Reliance Ind: Maintain Buy on Company, target price at Rs 3140 (Positive)

Bernstein on HDFC Bank: Maintain Outperform on Bank, target price at Rs 2100 (Neutral)

Nuvama on Hindalco: Maintain Hold on Company, target price at Rs 508 (Neutral)

Nomura on Ramco Cement: Maintain Buy on Company, cut target price at Rs 1100 (Neutral)

CLSA on 2W Autos: Vahan retail numbers for first 19 days of Feb 2024 is indicating slower 2W growth (Neutral)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)