એનએફઓ 07 ફેબ્રુઆરીએ ખૂલ્યો એનએફઓ 21 ફેબ્રુઆરીએ બંધ થશે મુંબઈ, 10 ફેબ્રુઆરીઃ બેંક ઓફ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે ત્રણેય એસેટ ક્લાસ (ઇક્વિટી, ગોલ્ડ અને ડેટ)માં રોકાણ કરવા ઈચ્છતા નવી ફંડ ઓફર બેંક ઓફ ઈન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડના લોન્ચની જાહેરાત કરી છે. મલ્ટી એસેટ એલોકેશન સ્ટ્રેટેજીમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સContinue Reading

એનએફઓ ખુલશે 10 ફેબ્રુઆરી એનએફઓ બંધ થશે 24 ફેબ્રુઆરી ન્યૂનતમ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 5000 મુંબઈ: બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે ન્યૂ ફંડ ઓફર (NFO) – બેંક ઓફ ઇન્ડિયા મલ્ટિ કેપ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ NFO લાર્જ, મિડ અને સ્મોલ કેપ કેટેગરીઓ (માર્કેટ કેપ કેટેગરીઓ)માં છે. મલ્ટિ કેપમાં ફાળવણીContinue Reading