Global Equities ગીફ્ટ નિફ્ટી 150ના સુધારા સાથે ફરી 24000 ક્રોસ, માર્કેટમાં ગ્રીન ઝોનની શક્યતા

AHMEDABAD, 27 APRIL: વૈશ્વિક શેરબજારોમાં સાધારણ સુધારા ઉપરાંત યુએસ- ઇરાન વાટાઘાટોના દ્વાર હજુ ખુલ્લા હોવાના આશાવાદ વચ્ચે ગીફ્ટ નિફ્ટી 150ના સુધારા સાથે ફરી 24000 ક્રોસ થયેલો જોવા મળ્યો છે જે દર્શાવે છે કે, માર્કેટમાં ગ્રીન ઝોનમાં ખુલવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. મિશ્ર વૈશ્વિક વલણ છતાં એશિયન ઇક્વિટી ઇન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં ખુલ્યા છે….

Read More

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત ‘TIME100 Next’ને ભારત રજૂ કરશે

૨૩ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ન્યુ યોર્ક સિટીમાં લિંકન સેન્ટર ખાતે જાઝ ખાતે ૨૦૨૬ TIME100 ગાલા દરમિયાન નીતા મુકેશ અંબાણી સ્ટેજ પર ભાષણ આપી રહ્યા છે. (TIME માટે કેવિન મઝુર/ગેટી દ્વારા ફોટો). પ્રથમ ‘TIME100 Next India’  ડિસેમ્બર 2026માં એક એડિટોરિયલ લિસ્ટ સાથે ભવ્ય સમારંભમાં વિવિધ ક્ષેત્રોના 100 ઉભરતા ભારતીય આગેવાનોને સન્માનિત કરાશે ન્યૂ યોર્ક, 25…

Read More

મર્સિડીઝ-બેન્ઝે નવી CLA BEV લોન્ચ કરી

નવી દિલ્હી, 25 એપ્રિલ: લક્ઝરી કાર નિર્માતા મર્સિડીઝ-બેન્ઝે નવી CLA BEV લોન્ચ કરીને લક્ઝરી BEV સેગમેન્ટને નવેસરથી વ્યાખ્યાયિત કર્યું છે. આ કંપનીનું પ્રથમ નેક્સ્ટ જનરેશન વ્હીકલ છે, જે મર્સિડીઝ મોડ્યુલર આર્કિટેક્ચર (MMA) પર આધારિત છે અને 2026 દરમિયાન બ્રાન્ડના સતત પ્રોડક્ટ લોન્ચ અભિયાનને આગળ વધારે છે. CLA BEV ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે: ખાસ…

Read More

મહિન્દ્રા ફાઇનાન્સનો Q4 નફો 55% વધ્યો

અમદાવાદ, 25 એપ્રિલઃ મહિન્દ્રા ફાઇનાન્સે FY26 દરમિયાન મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે, જેમાં સ્ટેન્ડઅલોન નફો (PAT) વર્ષદર વર્ષે 19% વધીને ₹2,782 કરોડ થયો છે. જ્યારે Q4 PAT 55% વધીને ₹873 કરોડ રહ્યો છે. મજબૂત વ્યવસાયિક ગતિને ધ્યાનમાં રાખીને બોર્ડે પ્રતિ શેર ₹7.50 અંતિમ ડિવિડન્ડનો પ્રસ્તાવ કર્યો છે, જે ગયા વર્ષે ₹6.50 હતો. પરિણામો અંગે પ્રતિભાવ આપતા…

Read More

અદાણી ગ્રીન એનર્જીએ ABITDA વાર્ષિક ૨૩%ની વૃદ્ધિ સાથે રૂ. ૧૦,૮૬૫ કરોડ નોંધાવ્યો

અમદાવાદ, ૨૪ એપ્રિલ: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા સમય ગાળામાં વાર્ષિક ધોરણે ઊર્જા વેચાણ ૩૪% વધીને ૩૭,૫૬૭ મિલિયન યુનિટ થયું હતું. પરિણામે વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે આવક ૨૨% વધીને રૂ.૧૧,૬૦૨ કરોડ થઇ છે.વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા ૨૩% વધીને રૂ.૧૦,૮૬૫ કરોડ નોંધાવ્યો છે. જ્યારે ઉદ્યોગ અગ્રણી એબિડટા…

Read More

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અમદાવાદ, 25 એપ્રિલઃ ભારતીય ઉદ્યોગ જગતના માંધાતા અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. શેરબજારના ઘટાડા વચ્ચે પણ અદાણીની સંપત્તિમાં તોફાની તેજી જોવા મળી છે. માત્ર 24 કલાકમાં $7.16 અબજ (આશરે ₹60,000 કરોડ) ની કમાણી કરીને અદાણીએ વિશ્વના અમીરોની યાદીમાં મોટું ઉલટફેર કરી નાખ્યું છે. આ સાથે જ ધનિકોની વૈશ્વિક યાદીમાં…

Read More

પ્રોપશેર સેલેસ્ટિયા: SM REIT યોજના એક્સચેન્જ પર રજૂ; ઓફર 1.18 ગણી સબસ્ક્રાઇબ

અમદાવાદ: ભારતની ત્રીજી SM REIT યોજના, પ્રોપશેર સેલેસ્ટિયાના યુનિટ્સ BSE પર રૂ. ૧૦,૫૦,૦૦૦ પ્રતિ યુનિટના ઇશ્યૂ ભાવ સાથે લિસ્ટ થયા છે. આ યોજના 10 એપ્રિલ, 2026 થી 16 એપ્રિલ, 2026 વચ્ચેના સબ્સ્ક્રિપ્શન સમયગાળા સાથે રૂ. 244.65 કરોડના ઇશ્યૂ માટે ખુલી હતી. SM REIT યોજનામાં નોંધપાત્ર રસ જોવા મળ્યો હતો, અને ઓફર 1.18 વખત સબસ્ક્રાઇબ કરવામાં…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)ની વાર્ષિક આવકોમાં 11.8 ટકા વધારો

આવક ₹ 370,026 કરોડ, વાર્ષિક ધોરણે 11.8% નો વધારો EBITDA ₹ 27,033 કરોડ, વાર્ષિક ધોરણે 7.9% નો વધારો PAT ₹ 13,838 કરોડ, વાર્ષિક ધોરણે 11.7% નો વધારો 387 મિલિયન નોંધાયેલા ગ્રાહકો, 1.93 બિલિયન વાર્ષિક વ્યવહારો (ટ્રાન્ઝેક્શન્સ) FY26 દરમિયાન 1,564 નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા Q4 માં હાઇપર-લોકલ દૈનિક ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 300% કરતાં વધુનો વધારો અમદાવાદ,…

Read More