MARKET LENS: GIFT ફ્લેટ, નિફ્ટી 23800- 24200ની રેન્જમાં અથડાયેલો રહેવા સંભાવના

જો નિફ્ટી નિર્ણાયક રીતે તૂટી જાય અને 23,800 સપોર્ટની નીચે ઉતરી જાય છે, તો 23,700 અને 23,500 પર નજર રાખવા જેવી બાબતો હશે. જોકે, નિષ્ણાતોના મતે, આ લેવલથી ઉપર રહેવાથી 24,200 માટે દ્વાર ખુલી શકે છે, જે તાત્કાલિક રેઝિસ્ટન્સ છે, ત્યારબાદ 24,350–24,600 ઝોન એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ તરીકે ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સની 2026માં 1.57 લાખ કરોડની ખરીદી છતાં 30 સ્ક્રીપ્સમાં હોલ્ડિંગ ઘટ્યું

અમદાવાદ, 29 એપ્રિલઃ વિદેશી નાણાકીય સંસ્થાઓની આક્રમક વેચવાલીને ખાળવામાં સફળ રહેલા ભારતીય શેરબજારોને ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સનો સૌથી મોટો સપોર્ટ રહ્યો છે. ફંડ્સે 2025માં 4.93 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યા પછી 2026માં અત્યાર સુધીમાં 1.57 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. તેની સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે, 2025માં 1.66 લાખ કરોડ રૂપિયાનું…

Read More

ADANI TOTAL GASના નાણા વર્ષ-26ના છેલ્લા Q4 FY26ના પરિણામો

અમદાવાદ, 28 એપ્રિલ: ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ વ્યાપક માળખાકીય વિકાસ મારફત ભારતના ઊર્જા ક્ષેત્રમાં  આમૂલ પરિવર્તન લાવવાના તેના મિશનને દર્શાવતા 31 માર્ચ 2026 ના રોજ પૂરા થયેલા અંતિમ ત્રિમાસી અને સમગ્ર નાણા વર્ષ દરમિયાન તેના કામકાજ, માળખાકીય ગતીવિધી અને નાણાકીય પ્રદર્શન આજે જાહેર કર્યા છે. કંપનીનું સમગ્ર લક્ષ્ય સ્થિર પ્રણાલી,…

Read More

OnEMI ટેક્નોલોજી સોલ્યુશન્સ લિમિટેડનો ઇશ્યૂ 30 એપ્રિલના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 162 – રૂ.171

આઇપીઓ ખૂલશે 30 એપ્રિલ આઇપીઓ બંધ થશે  5 મે પ્રાઇસબેન્ડ રૂ. 162 – 171 લોટ સાઇઝ 87 શેર્સ ઇશ્યૂ સાઇઝ 5,41,47,390 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 926 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 28 એપ્રિલ: OnEMI ટેક્નોલોજી સોલ્યુશન્સ લિમિટેડએ તેના ઈશ્યુ માટે રૂ. 162 થી રૂ. 171 પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે (ફેસ વેલ્યુ રૂ. 1 પ્રતિ શેર). કંપનીનો IPO 30…

Read More

સેન્સેક્સ દિવસના ઉચ્ચતમ સ્તરથી 500 પોઈન્ટથી વધુ ઘટ્યો, નિફ્ટી 24,050 ની નીચે

અમદાવાદ, 28 એપ્રિલ: નિફ્ટી અને સેન્સેક્સમાં અસ્થિર ગતિવિધિ જોવા મળી, જે તેના ઇન્ટ્રા-ડે ઉચ્ચ અને નીચલા સ્તર વચ્ચે લગભગ 200 પોઈન્ટ વધ્યો. તે નબળા સ્તર પર ખુલ્યો પછીથી 77,493.53 ની ઊંચી સપાટીને સ્પર્શી ગયો. વ્યાપક નિફ્ટી પણ નીચા સ્તરે ખુલ્યો અને થોડા સમય માટે 24,000 ના મુખ્ય સ્તરથી નીચે 23,999.25 પર સરકી ગયો અને પછી…

Read More

NSE માં રોકાણકારોની સખ્યા  13 કરોડને વટાવી ગઈ

અમદાવાદ, 28 એપ્રિલ: ૨૫ એપ્રિલના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયામાં નોંધાયેલા કુલ ક્લાયન્ટ કોડની સંખ્યા 25.7 કરોડ હતી, જે આ વર્ષે ફેબ્રુઆરીમાં 25 કરોડને વટાવી ગઈ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) એ જણાવ્યું કે તેનો નોંધાયેલ રોકાણકારોનો આધાર 13 કરોડને વટાવી ગયો છે, જે મૂડી બજારોમાં છૂટક ભાગીદારીમાં સતત વૃદ્ધિ દર્શાવે છે….

Read More

SMFG INDIA CREDITને  વૃદ્ધિને વેગ આપવા માટે સુમિતોમો મિત્સુઇ ફાઇનાન્શિયલ ગ્રુપ તરફથી રૂ. 1,075 કરોડનું રોકાણ મળ્યું

અમદાવાદ, 27 એપ્રિલ: સુમિતોમો મિત્સુઇ ફાઇનાન્શિયલ ગ્રુપે (SMFG) રાઇટ્સ ઇશ્યૂ મારફતે એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ (SMICC) માં રૂ. 1,075 કરોડનું મૂડીરોકાણ કર્યું છે, જે ભારતીય બજારમાં તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અને કંપનીના વૃદ્ધિ માર્ગને વધુ મજબૂત બનાવે છે. એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી રવિ નારાયણને જણાવ્યું હતું કે “અમે વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશી…

Read More

AXIS FINANCE LIMITED એ એક્સિસ બેંક અને કેદારા કેપિટલ પાસેથી રૂ. 2,250 કરોડની પ્રાથમિક મૂડી એકત્રિત કર્યાની જાહેરાત કરી

મુંબઈ, 28 એપ્રિલ: નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની અને એક્સિસ બેંકની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની એક્સિસ ફાઇનાન્સ લિમિટેડે (“AFL”) આજે કેદારા કેપિટલ પાસેથી પ્રેફરન્શિયલ ઇશ્યુઅન્સ મારફતે રૂ. 750 કરોડના પ્રાથમિક મૂડી એકત્રિત કર્યાની જાહેરાત કરી છે. અગાઉ 17 એપ્રિલ, 2026ના રોજ એક્સિસ ફાઇનાન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર કરાયેલા રૂ. 1,500 કરોડના રાઇટ્સ ઇશ્યુ મારફતેના પ્રાથમિક મૂડી…

Read More