મેઇનબોર્ડમાં 2/SME સેગમેન્ટમાં 3 IPOની એન્ટ્રી
2025-05-19
અમદાવાદ, 19 મેઃ બે અઠવાડિયાના વિરામ પછી મેઈનબોર્ડ સેગમેન્ટમાં બે નવા IPO અને SME સેગમેન્ટમાં ત્રણ IPO પ્રવેશી રહ્યા છે. તેમાં મેઇનબોર્ડ ખાતે બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો રિઝનેબલ આઇપીઓ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝઃ ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે પ્રત્યેક રૂ. 5/-નીContinue Reading

