Aditya Birla Housing Finance ની BharatPe સાથે ભાગીદારી
મુંબઈ, 17 ઑક્ટોબર, 2024: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સે (ABHFL) એ ભારતપે સાથે ભાગીદારી કરનાર પ્રથમ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે, જે અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સ દ્વારા સુરક્ષિત ધિરાણ સુલભ કરાવે છે અને ગ્રાહકને સરળતાથી સેવા મળી રહે છે. આ સહયોગથી એબીએચએફએલ ટિયર 2 અને 3 બજારો પર ખાસ અગ્રતા સાથે…
