Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો અટક્યો, ભારતી એરટેલ, મહિન્દ્રા સહિત 219 શેરો વર્ષની ટોચે
અમદાવાદ, 22 એપ્રિલઃ શેરબજારમાં ગત સપ્તાહે મોટા ઘટાડા નોંધાયા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ એક તબક્કે 689 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ 22250નું લેવલ જાળવી આગેકૂચ કરી રહ્યો છે. સુધારા તરફી ટ્રેન્ડ વચ્ચે ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત 219 શેરો વર્ષની ટોચે પહોંચ્યા છે. બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સમાં…
