Blue Jet Healthcareનો IPO નજીવા પ્રિમિયમે લિસ્ટેડ થયા બાદ સર્વોચ્ચ સ્તરે બંધ
2023-11-01
BLUE JET LISTING AT A GLANCE ઇશ્યૂ પ્રાઇસ 346 ખૂલ્યો 359.90 વધી 395.85 ઘટી 359.90 બંધ 395.85 અમદાવાદ, 1 નવેમ્બરઃ થાણે સ્થિત ફાર્માસ્યુટીક્લ અને હેલ્થકેર ઈન્ગ્રિડિયન્ટ્સ કંપની બ્લ્યૂ જેટ હેલ્થકેરનો આઈપીઓ આજે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 346 સામે 4.02 ટકા નજીવા પ્રીમિયમે રૂ. 359.90ના મથાળે લિસ્ટિંગ કરાવ્યા બાદ ટ્રેડિંગના અંતે 14.41Continue Reading

