બ્રાન્ડ સ્ટુડિયો લાઇફસ્ટાઇલનું 2023-24માં રૂ.2000 કરોડના GMVનું લક્ષ્યાંક
અમદાવાદ, 25 ઓક્ટોબર : હાઉસ ઑફ ફેશન બ્રાન્ડ્સ ‘બ્રાન્ડ સ્ટુડિયો લાઇફસ્ટાઇલ’એ નાણાકીય વર્ષ 2024માં રૂ. 2,000 કરોડની ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યૂ (જીએમવી) હાંસલ કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. આ અગાઉના નાણાકીય વર્ષમાં બ્રાન્ડ સ્ટુડિયોએ રૂ. 1320 કરોડની જીએમવી હાંસલ કરી હતી. હાઈલેન્ડર, ટોક્યો ટૉકિઝ, વિશુદ્ધ, લોકોમોટિવ અને કેચ જેવી યુવાનોલક્ષી લોકપ્રિય ફાસ્ટ ફેશન બ્રાન્ડ્સ ધરાવતી ટેકનોલોજીથી…
