Stocks in News: HCL ટેક, ભારત ઈલેક્ટ્રોનિક્સ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, આલોક ઇન્ડસ્ટ્રીઝ
2023-12-07
અમદાવાદ, 7 ડિસેમ્બર HCL ટેક: ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે હુસ્કવર્ના ગ્રુપ સાથે કંપનીની ભાગીદારી (પોઝિટિવ) ભારત ઈલેક્ટ્રોનિક્સ: કંપનીને રૂ. 3,915 કરોડના બે સંરક્ષણ સાધનોના ઓર્ડર મળ્યા. (પોઝિટિવ) બ્રિગેડ એન્ટરપ્રાઈઝ: કંપનીએ બેંગલુરુના CBDમાં ₹500 કરોડના વિકાસ મૂલ્ય સાથે ‘ગ્રેડ A’ ઑફિસ સ્પેસ વિકસાવવા માટે સંયુક્ત વિકાસ કરાર પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) TV18/Network18:Continue Reading

