BSEની વાર્ષિક આવક 70% વધી, રૂ.15 ડિવિડન્ડ
અમદાવાદ, 10 મેઃ BSE લિમિટેડે 31 માર્ચ, 2024ના અંતે પૂરા થયેલા વર્ષનાં ઑડિટેડ કૉન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યાં છે, જે મુજબ આ સમયગાળામાં કુલ કોન્સોલિડેટેડ (કૉન્સોલિડેટેડ) આવક વાર્ષિક ધોરણે 70 ટકાના ઉછાળા સાથે 1618 કરોડ રૂપિયાના રેકૉર્ડ-સ્તરે પહોંચી છે. નાણાકીય વર્ષ 2023માં BSE લિમિટેડની આવક 954 રૂપિયા કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2024માં BSE લિમિટેડનો ચોખ્ખો…
