SME IPO: ટોચના 20માંથી 2 IPOમાં 1000 ગણાથી પણ વધુ સબક્રીપ્શનનો રેકોર્ડ

2024: ઓવરસબ્સ્ક્રિપ્શનમાં નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે, લિસ્ટિંગ ગેઇન્સ ટોચના ઓવરસબસ્ક્રાઇબ્ડ આઇપીઓ ગ્રીન હાઈટેક વેન્ચર્સ (771 ગણાં) કૌરા ફાઈન ડાયમંડ જ્વેલરી (727 ગણાં) મેક્સપોઝર લિમિટેડ (697 ગણાં) મેડિકમેન ઓર્ગેનિક્સ (688 ગણાં) સ્લોન ઈન્ફોસિસ્ટમ્સ (642 ગણાં) બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ (634 ગણાં) મુંબઇ, 28 ઓગસ્ટઃ SME IPO સેગમેન્ટમાં કેલેન્ડર વર્ષ 2024 ઓવરસબસ્ક્રીપ્શન અને લિસ્ટિંગ ગેઇન્સના તમામ…

Read More

મેઇનબોર્ડ ખાતે લિસ્ટેડ આઇપીઓની સ્થિતિ એક નજરે

અમદાવાદ, 25 ઓગસ્ટ Company Issue Price LAST Price Profit/Loss Saraswati Saree Depot ₹160 ₹180.10 12.56% Unicommerce eSolutions ₹108 ₹225.80 109.07% Brainbees Solutions ₹465 ₹638.55 37.32% Ola Electric Mobility ₹76 ₹126.21 66.07% Ceigall India ₹401 ₹400.75 -0.06% Akums Drugs ₹679 ₹940.95 38.58% Sanstar ₹95 ₹134.00 41.05% Bansal Wire ₹256 ₹352.35 37.64% Emcure Pharma ₹1008 ₹1,385.10 37.41%…

Read More

PRIMARY MARKET REVIEW: આગામી સપ્તાહે એક SME IPO, પાંચ લિસ્ટિંગ

અમદાવાદ, 7 જુલાઇઃ પ્રાઈમરી માર્કેટ આવતા અઠવાડિયે મેઈનબોર્ડ સેગમેન્ટમાં કોઈ આઇપીઓની ગેરહાજરી સાથે મિનિ વેકેશનનો માહોલ સર્જાશે. જો કે, સહજ સોલરનો એક SME IPO છે જે 11 જુલાઈએ ખુલવાનો છે. મેઈનબોર્ડમાં નવી કોઇ પબ્લિક ઑફરિંગ ન હોવા છતાં, માર્કેટની નજર Emcure ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયરના લિસ્ટિંગની રાહ જોશે. બંને આઇપીઓમાં રોકાણકારોના સારો પ્રતિસાદ જોવા મળ્યો…

Read More

આ સપ્તાહે 3 IPO અને 11 લિસ્ટિંગની મેગા ઇવેન્ટ

મેઇનબબોર્ડમાં બે આઇપીઓ અને બે લિસ્ટિંગની ઇવેન્ટ એસએમઇ પ્લેટફોર્મ પર એક આઇપીઓ અને 9 લિસ્ટિંગની ઇવેન્ટ Emcure Pharma ફાર્માના આઇપીઓમાં ગ્રે માર્કેટમાં સારી એક્વિટિવી બંસલ વાયર્સના આપીઓમાં રોકાણકારોની થોભો અને રાહ જુઓની નીતિ અમદાવાદ, 30 જૂનઃ આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટ એક્ટિવિટીથી ધમધમતું જોવા મળશે. કારણકે, રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત થતાં, શેરબજારો ફરી એક વખત ઉછળી રહ્યાં…

Read More

આ સપ્તાહે મેઇનબોર્ડમાં 2 અને SME પ્લેટફોર્મમાં 8 IPOની એન્ટ્રી

અમદાવાદ, 23 જૂનઃ ઇલેક્શન રિઝલ્ટ પછી પ્રાઇમરી માર્કેટ ફરી રંગત જમાવી રહ્યું છે. ખાસ કરીને એસએમઇ પ્લેટફોર્મ ઉપર આઇપીઓની સંખ્યા વધી રહી છે. મેઇનબોર્ડ ધીરે ધીરે ગતિ પકડી રહ્યું છે. સોમવારથી શરૂ થતાં નવા સપ્તાહ દરમિયાન મેઇનબોર્ડમાં બે આઇપીઓ વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ તા. 26 જૂને અને એલાઇડ બ્લેન્ડર્સ તા. 25 જૂને ખૂલી રહ્યા છે….

Read More

મજેન્ટા લાઇફકેરનો SME IPO 5 જૂને ખૂલશે, શેરદીઠ રૂ. 35ના ફિક્સ પ્રાઇઝ

Magenta Lifecare IPO: At a glance IPO Opens on June 5, 2024 IPO Closes on June 7, 2024 Issue Price Rs. 35/ Share Issue Size 20 lakh share,Rs.7 crore Lot Size 4000 Shares Listing on BSE SMEPlatform અમદાવાદ, 5 જૂન: ગુજરાત સ્થિત મેટ્રેસીસ અને પિલો બ્રાન્ડ મેજેન્ટા લાઇફકેર લિમિટેડ તેના SME પબ્લિક ઇશ્યૂથી રૂ. 7…

Read More

પિયોટેક્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO 10 મેએ ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ.94

અમદાવાદ, 8 મે : યાર્ન, ફેબ્રિક અને કોટન બેલના અગ્રણી સપ્લાયર પિયોટેક્સ ઇન્ડસ્ટ્રીઝનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 10 મેએ ખૂલશે. આઇપીઓ 14 મેએ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી અંદાજે રૂ. 14.47 કરોડ ઊભા કરવાની તથા BSE SME પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 94 નિર્ધારિત કરાયો છે તથા 1,200…

Read More

એમ્ફોર્સ ઓટોટેકનો IPO 90 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો

અમદાવાદ, 1 મે : ઓટોમોટિવ કોમ્પોનન્ટ ઉત્પાદક એમ્ફોર્સ ઓટોટેક લિમિટેડ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર રૂ. 98ના ફિક્સ્ડ પ્રાઇઝ બેન્ડ ઉપર 90 ટકા પ્રીમિયમ સાથે રૂ. 186.20ના ભાવે લિસ્ટેડ થયો હતો. ગત સપ્તાહે કંપનીના ઇશ્યૂમાં ક્યુઆઇબી પોર્શન 161 ગણો, એનઆઇઆઇ પોર્શન 862 ગણો તથા આરઆઇઆઇ ક્વોટા 268 ગણો છલકાવા સાથે કુલ સબસ્ક્રિપ્શન 365 ગણું મળ્યું હતું….

Read More