એમફોર્સનો IPO 23 એપ્રિલે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 93-98
અમદાવાદ, 18 એપ્રિલ: ભારતમાં ઓટોમોટિવના પ્રમુખ કોમ્પોનન્ટના અગ્રણી નિર્માતા એમફોર્સ ઓટોટેક લિમિટેડે (Emmforce Autotech)નો IPO મંગળવાર, 23 એપ્રિલે ખૂલશે. તથા 25 એપ્રિલે બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 53.9 કરોડ ઉભા કરવા (અપર પ્રાઇઝ બેન્ડ)ની તથા બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. કંપનીએ પ્રતિ શેર રૂ. 93-રૂ. 98નો પ્રાઇઝ બેન્ડ નિર્ધારિત કર્યો…
