બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500માં ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં ગુજરાતની 36 કંપની સામેલ

2024માં બર્ગન્ડી પ્રાઈવેટ હૂરૂન ઈન્ડિયામાં 36 કંપની ગુજરાતની, સંખ્યા ગતવર્ષની તુલનાએ પાંચ વધી ગુજરાતની આ કંપનીઓની કુલ વેલ્યૂ રૂ. 20.2 લાખ કરોડ, જે 2021થી 13 ડિસેમ્બર, 2024 સુધીમાં રૂ. 4.9 લાખ કરોડ (37 ટકા) વધી ટોચની ત્રણ કંપનીઓઃ રૂ. 2.8 લાખ કરોડની વેલ્યૂ સાથે અદાણી એન્ટરપ્રાઈઝિસ ગુજરાતની ટોચની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન…

Read More

પ્રચય​ કેપિટલનો  13% આકર્ષક વ્યાજ ઓફર કરતો NCD ઈશ્યૂ 28 ફેબ્રુઆરીએ ખૂલશે

ઈશ્યૂની મુખ્ય વિગતો એક નજરે ન્યૂનતમ અરજીની રકમ રૂ. 10000 ઇશ્યૂ ખૂલશે તા.28 ફેબ્રુઆરી કૂપન રેટ: 13% વાર્ષિક ચૂકવણી માળખું: માસિક વ્યાજ ચુકવણી સુદ ગણતરી: વાસ્તવિક દિવસ ગણતરી પદ્ધતિ કોલ ઓપ્શન: કંપની કોઈપણ સમયે 1 વર્ષ બાદ (21 દિવસની નોટિસ સાથે NCDs રીડીમ કરી શકે રેકોર્ડ તારીખ: વ્યાજ અથવા રીડમ્પશન ચુકવણીની તારીખના 15 દિવસ પહેલાં…

Read More

કેબીસી ગ્લોબલની 1:1 બોનસ શેરને મંજૂરી

નાસિક, 18 ફેબ્રુઆરી: કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી નાસિક સ્થિત કેબીસી ગ્લોબલ લિમિટેડ (BSE – 541161)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા 15 ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં 1:1ના રેશિયોમાં (રૂ. 1ના પ્રત્યેક એક સંપૂર્ણ ઇક્વિટી શેર માટે એક બોનસ ઇક્વિટી શેર) બોનસને મંજૂરી આપી છે, જે કંપનીના શેરહોલ્ડરોની મંજૂરીને આધિન છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અધિકૃત મૂડી…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 22997, -29.0 points/ -0.13% (Adjusted)

MUMBAI, 18 FEBRUARY: Asian markets opened with mixed note and consolidation has seen post sizable up move that seen during the last week. U.S. equity index futures are trading in the green zone with investors remaining on edge over the prospect of more trade tariffs and interest rates remaining high for longer. The dollar index…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શને Q3FY25માં રૂ. 56.82 કરોડની આવક નોંધાવી

સુરત, 18 ફેબ્રુઆરી: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાકીય વર્ષ 2025માં ડિસેમ્બર 2024માં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટર દરમિયાન ઓપરેશન્સમાંથી રૂ. 56.82 કરોડની આવક નોંધાવી છે, જે સપ્ટેમ્બર 2024માં પૂરા થયેલા ત્રિમાસિકગાળાના રૂ. 51.66 કરોડની ઓપરેશનલ આવકની તુલનામાં 10% Q-o-Qનો વધારો દર્શાવે છે. Q3FY25 માટે EBITDA રૂ. 6.11 કરોડ (EBITDA માર્જિન 10.8%) રહ્યો હતું. Q3FY25 માટે ચોખ્ખો નફો…

Read More

BPCLએ ગુજરાત પોર્ટ પર પ્રોપેન અને બ્યુટેનની ખરીદી માટે ઇક્વિનોર ઇન્ડિયા સાથે કરાર કર્યો

અમદાવાદ, 17 ફેબ્રુઆરી: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ ઇક્વિનોર ઇન્ડિયા પ્રાઇવેટ લિ. (Equinor India Pvt Ltd), જે ઇક્વિનોર ASAની 100% સહયોગી કંપની છે, સાથે એક વાર્ષિક કરાર કર્યો છે, જે પ્રોપેન અને બ્યુટેન ખરીદી માટે એક વર્ષની અવધિ માટે છે. આ કરાર એ આ મહત્વપૂર્ણ પેટ્રોકેમિકલ ફીડસ્ટોક્સની વિશ્વસનીય પુરવઠા સુનિશ્ચિત કરે છે, જે સ્પર્ધાત્મક…

Read More

ઇનોવેટિવ્યૂ ઇન્ડિયાએ IPO દ્વારા રૂ. 2000 કરોડ એકત્ર કરવા DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ પરીક્ષાઓ, ચૂંટણીઓ અને મોટાપાયે યોજાતી ઇવેન્ટ્સ માટે ઓટોમેટેડ આનુષંગિક સુરક્ષા અને દેખરેખ ઉકેલો પ્રદાન કરતી ટેકનોલોજી આધારિત કંપની ઇનોવેટિવ્યૂ ઇન્ડિયા લિમિટેડએ બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની ઇક્વિટી શેર્સના પ્રારંભિક જાહેર ભરણા (પ્રતિશેરૂ રૂ. 5 મૂળ કિંમત) તથા…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે વેલ્વેટ હસ્તગત કરી

ચેન્નાઈ, 17 ફેબ્રુઆરી: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) નવીન સેશે પેકેજિંગ સાથે પર્સનલ કેરના ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે જાણીતી આઇકોનિક એફએમસીજી બ્રાન્ડ વેલ્વેટના હસ્તાંતરણની જાહેરાત કરી છે. વેલ્વેટનું કાયમી લાયસન્સ પ્રાપ્ત કરવા સાથેનું આ વ્યૂહાત્મક હસ્તાંતરણ નક્કર પાયા સાથે ભવિષ્યનો બિઝનેસ તૈયાર કરવા માટેની રિલાયન્સની નિરંતર જારી પ્રતિબદ્ધતા સાથે એકદમ સુસંગત છે અને આધુનિક ગ્રાહકો…

Read More