ફાર્મા શેર્સમાં ફેન્સી જામી, હેલ્થકેર ઇન્ડિકેસ ઐતિહાસિક ટોચે
કંપની બંધ સુધારો ટકા સીપલા 1172 9.62 ગ્લેન્ડ ફાર્મા 1267 6.15 સિન્જેન 808 6.08 ઇપકા લેબ 827 3.93 ઝાયડસ લાઇફ 650 4.39 અમદાવાદ, 27 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં એક તરફ આક્રમક વેચવાલી જોવા મળી હતી. તો બીજી તરફ હેલ્થકેર શેર્સ એટલેકે ફાર્મા કંપનીઓના શેર્સમાં ફેન્સી જામી છે. આજે હેલ્થકેર ઇન્ડેક્સ 645.43 પોઇન્ટના ઉછાળા સાતે 27625.28 પોઇન્ટની…
