ડો. રેડ્ડી, મહિન્દ્રા, ગ્લેક્સો સ્મીથ, ઇન્ડિયન હોટલ્સ ઉપર રાખો ખરીદી માટે વોચ

અમદાવાદ, 3 મેઃ મંગળવારે નિફ્ટીએ 18140 પોઇન્ટની ઉપર ટ્રેડ થવાની સાથે સાથે 18101 પોઇન્ટની નીચી સપાટી પણ નોંધાવી હતી. પરંતુ છેલ્લે સળંગ છઠ્ઠા દિવસે સુધારા સાથે બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટીએ હવે 18200ની નજીકની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી જરૂરી રહેશે. તે જ રીતે બેન્ક નિફ્ટીએ પણ 43350 પોઇન્ટની મહત્વની સપાટી ક્રોસ કરી છે તે જોતાં ઉપરમાં…

Read More

અદાણી ગ્રીન, અદાણી પાવર, ટોટલ ગેસમાં સુધારો, અદાણી ટ્રાન્સ, NDTV ઘટ્યા

અમદાવાદ, 2 મેઃ પ્રોત્સાહક વાર્ષિક અને ત્રિમાસિક પરીણામોના પગલે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી પાવરના શેર્સમાં આજે સંગીન સુધારાની ચાલ જોવા મળી હતી. તે જોતાં અદાણી જૂથના શેર્સમાં ધીરે ધીરે રિકવરી ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે, અદાણી ટ્રાન્સમિશન, એનડીટીવી અને અંબુજા સિમેન્ટમાં સાધારણ ઘટાડાની ચાલ રહી હતી. જૂથના કુલ 10માંથી 6 શેર્સમાં…

Read More

BEML, લાલપેથ લેબ, મુથુટ ફાઇનાન્સ, LICHF ખરીદવાની સલાહઃ NIFTY OUTLOOK: SUPPORT 17937- 17809, RESISTANCE 18141- 18217

અમદાવાદ, 2 મેઃ શુક્રવારે નિફ્ટી-50એ શરૂઆતી ઘટાડા બાદ શરૂ થયેલી રાહત રેલીમાં ઇન્ટ્રા-ડે 18089 પોઇન્ટની હાઇ સપાટી નોંધાવ્યા બાદ 150 પોઇન્ટના સુધારા સાથે 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે બંધ આપ્યું છે. સાથે સાથે માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. વેલ્યૂ બાઇંગ વોલ્યૂમ્સ વધી રહ્યા છે. તે જોતાં ટેકનિકલી નિફ્ટી માટે હવે…

Read More

સ્મોલકેપ- મિડકેપમાં 4 ટકા આસપાસ સુધારોઃ રોકાણકારોની શેરબજારોમાં વાપસીનો સંકેત, સેન્સેક્સ એપ્રિલમાં 2121 પોઇન્ટના સુધારા સાથે 61000ની સપાટી ક્રોસ

એપ્રિલમાં આઇટી અને ટેકનોલોજીને સિવાય તમામ સેક્ટોરલ્સમાં સુધારો જોકે, 63583 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી સેન્સેક્સ હજી 2471 પોઇન્ટ દૂર રિયાલ્ટીમાં 15 ટકા ઉછાળોઃ ઓટો, પીએસયુ, કેપિટલ ગુડ્સમાં ગુડ રિટર્ન્સ અમદાવાદ, 1 મેઃ એપ્રિલ માસમાં સેન્સેક્સે 2121 પોઇન્ટનો સંગીન સુધારો નોંધવવા સાથે 61000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરી લીધી છે. બીજી તરફ નેશનલ સ્ટોક…

Read More

SME IPO કેવી રીતે લાવી શકાય તે અંગે કોન્ક્લેવ યોજાઇ

હેમ સિક્યુરિટીઝના ઉપક્રમે યોજાયેલી SME IPO કોન્ક્લેવમાં 225થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો અમદાવાદ, 30 એપ્રિલઃ સ્મોલ- મિડિયમ એન્ટરપ્રાઇસિસ પ્રાઇમરી માર્કેટ મારફત ફંડ્સ કેવી રીતે મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવાના હેતુથી હેમ સિક્યુરિટિઝના ઉપક્રમે અમદાવાદના આંગણે એસએમઇ આઇપીઓ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ સાહસિકો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ દ્વારા કેવી રીતે લાભો મેળવી શકે…

Read More

જેકે ટાયર, ડિક્સોન, સન ટીવી ખરીદવાની ભલામણઃ નિફ્ટી માટે સપોર્ટ 17831- 17748, રેઝિસ્ટન્સ 17965- 18015

અમદાવાદઃ રૂકાવટ બાદ માર્કેટમાં ફરી સુધારાની ચાલ સાતત્ય જાળવવા સાથે આગળ વધી રહી છે. જેમાં સેન્સેક્સે 60000ની સપાટી અને નિફ્ટીએ 17900ની સપાટીઓ ક્રોસ કરી લીધી છે. ગુરુવારે નિફ્ટીએ 101 પોઇન્ટના સુધારા સાથે 17915 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાવી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 17800- 17850- 17900 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવા…

Read More

Fund Houses Recommendations at a glance મારુતિ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ ખરીદો

Ahmedabad, 27 April: વિવિધ કંપનીઓ દ્વારા કરાયેલી જાહેરાતો, કંપનીના ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા શેર્સ ખરીદી/ વેચાણ માટે કરાયેલી ભલામણો એટ એ ગ્લાન્સ. બ્રોકરેજ હાઉસ તરફથી બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ અને મારૂતિ શોર્ટ, મિડિયમ ટર્મ માટે ખરીદવાની સલાહ મળી રહી છે. MS on Bajaj Finance: Maintain Overweight on company, target price at…

Read More