Sensex 8 ટ્રેડિંગ સેશનમાં 2100 પોઈન્ટ વધ્યા બાદ 415 પોઈન્ટનું કરેક્શન
માર્કેટમાં ટ્રેન્ડ નેગેટિવ પરંતુ બ્રેડ્થ પોઝિટિવ વચ્ચે પ્રોફીટ બુકિંગનો માહોલ અમદાવાદ: ભારતીય શેરબજારો સતત આઠ ટ્રેડિંગ સેશન સુધી વધ્યા બાદ આજે કરેક્શનનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ છેલ્લા આઠ દિવસમાં 2100 પોઈન્ટ વધ્યા બાદ આજે 415.69 પોઈન્ટનું કરેક્શન નોંધાયુ હતું. પરંતુ શુક્રવારના રોજ દલાલ સ્ટ્રીટ પર આખલાની તેજીને 415.69 પોઇન્ટની પ્રોફીટ બુકિંગની નથ પહેરાવાઇ હતી….
