અમદાવાદ, 23 નવેમ્બરઃ જેફરીઝ હોનાસા કન્ઝ્યુમર અને પિરામલ હેલ્થકેર ખરીદવાની ભલામણ કરે છે. તો મોર્ગન સ્ટેનલિ બજાજ ઓટો અને એસબીઆઇ કાર્ડ્સમાં ઓવરવેઇટ જાળવી રાખવાની ભલામણ કરે છે. તે ઉપરાંત મોટાભાગના બ્રોકરેજ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ ખરીદવા/ હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે. તે ઉપરાંત કોચિન શીપયાર્ડ, બીએસઇ, એનએમડીસી સહિતની સ્ક્રીપ્સમાં પણ વેલ્યૂ બાઇંગ વિથ સ્ટોપલોસની સલાહ મળી રહી છે.

Jefferies on Honasa Consumer: Maintain Buy on Company, target price at Rs 530 (Positive)

Jefferies on Piramal Pharma: Maintain Buy on Company, target price at Rs 135 (Positive)

MS on Bajaj Auto: Maintain Overweight on Company, target price at Rs 6229 (Positive)

MS on SBI Cards: Maintain Overweight on Company, target price at Rs 950 (Positive)

Incred on BDL: Maintain Add on Company, target price at Rs 1300 (Positive)

Citi on NMDC: Maintain Buy on Company, target price at Rs 190 (Positive)

Macquarie on Auro Pharma: Maintain Outperform on Company, target price at Rs 1000 (Neutral)

CLSA on Jubilant Food: Maintain Sell on Company, target price at Rs 502 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)