NIFTY OUTLOOK: SUPPORT 18064- 18010, RESISTANCE 18187- 18255

અમદાવાદઃ મંગળવારે પણ ભારતીય માર્કેટ્સમાં ટોન સુસ્ત રહેવા સાથે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાયેલા રહ્યા હતા. નિફ્ટી 18118 પોઇન્ટના લેવલે જ બંધ રહ્યો હતો. નો વધઘટ એટ ઓલ… ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ ફ્લેટ ટૂ નેગેટિવ રહી હતી. ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ ક્રોસ ઓવરની સ્થિતિ દર્શાવે છે. અગાઉ વારંવાર જણાવ્યું તેમ નિફ્ટી તા. 22 ડિસેમ્બરના 17774 પોઇન્ટના લેવલને ટચ…

Read More

SENSEX: ઇન્ટ્રા-ડે 61000 થઇ છેલ્લે 37 પોઇન્ટ સુધર્યો

અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ મંગળવારે સવારે 180 પોઇન્ટના ગેપઅપથી ખૂલ્યા બાદ થોડીજ વારમાં 324 પોઇન્ટ પ્લસ થઇ 61000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. પરંતુ ત્યારબાદ જોવા મળેલા સેક્ટોરલ તેમજ સ્ટોક સ્પેસિફિક પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે સેન્સેક્સ એક તબક્કે 93 પોઇન્ટ માઇનસ થયા બાદ છેલ્લે 37.08 પોઇન્ટના સાધારણ સુધારા સાતે 60979 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18067- 18016, RESISTANCE 18166- 18244

અમદાવાદઃ સોમવારે નિફ્ટીએ સ્થિર શરૂઆત બાદ સુધારાની આગેકૂચ નોઁધાવવા સાથે 91 પોઇન્ટના સુધારા સાથે 18119 પોઇન્ટના લેવલે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું બન્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18050- 18000 પોઇન્ટના નજીકના સપોર્ટ લેવલ્સ જાળવી રાખ્યા છે. હાલના સેટઅપ અનસાર નજીકની ચાલ ટાઇમલાઇ ચાર્ટ અનુસાર સુધારાની જણાય છે….

Read More

SENSEX 320 પોઈન્ટ્સ વધ્યો, નિફ્ટી 18110ની ઉપર બંધ

અમદાવાદઃ સોમવારે સપ્તાહની શરૂઆત સુધારાના ટોન સાથે થઇ છે. SENSEX 320 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી18,110ની ઉપર બંધ રહ્યો હતો. SENSEX ઉપરમાં 61,113.27 અને નીચામાં 60,761.88 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 319.90 પોઈન્ટ્સ (0.53 ટકા) વધીને 60,941.67 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,162.60 અને 18,063.45 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા…

Read More

NIFTY OUTLOK: SUPPORT 17981- 17934, RESISTANCE 18110- 18192

અમદાવાદઃ નિફ્ટીએ 18070 પોઇન્ટથી 18145 પોઇન્ટની રેન્જ જાળવી રાખવામાં નિષ્ફળતા મેળવવા સાથે શૂક્રવારે 18028 પોઇન્ટનું બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું બની ગયું છે. પરંતુ એસજીએક્સ નિફ્ટી સુધારાનો સંકેત આપે છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી બે સપ્તાહના સુધારાને ધોઇને શોર્ટ- મિડિયમ ટાઇમફ્રેમ ઉપર નેગેટિવ સંકેત આપે છે. 18050- 18000ના નજીકના…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18063- 18017, RESISTANCE 18154- 18200

અમદાવાદઃ ગુરુવારે NIFTY-50એ શરૂઆતી સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 58 પોઇન્ટના લોસ સાથે 18108 પોઇન્ટ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ દર્શાવી છે. એક્રોસ ધ બોર્ડ મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એકપણ સેક્ટોરલમાં એક ટકાથી વધુ સુધારો નોંધાયો નથી. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી તેનો રાઇઝિંગ ટ્રેન્ડ જાળવવામાં વારંવાર નિષ્ફળ જવા સાથે બેરિશ હેમર પેટર્નને ક્રોસ કરી…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18701- 17976, RESISTANCE 18222- 18278

અમદાવાદઃ બુધવારે માર્કેટમાં તેજીના ટોન સાથે થયેલી શરૂઆતના પગલે નિફ્ટી-50 પણ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 112 પોઇન્ટના સુધારા સાથે 18165 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ ધીરે ધીરે સાવચેતીથી વેલ્યૂ બાઇંગનું બની રહ્યું છે. ટેકનિકલી હાયર ટોપ હાયર બોટમ પેટર્ન ફરી જોવા મળી છે. શોર્ટટર્મ મૂવિંગ એવરેજિસ…

Read More

NIFTY OUTLOOK: SUPORT 17936- 17819, RESISTANCE 18121- 18189

અમદાવાદઃ બેન્ક ઓફ જાપાને તેનો રેટ -0.1% જાળવી રાખવાની જાહેરાત કરી છે. જે વર્લ્ડ માર્કેટ્સ માટે પોઝિટિવ ગણાવાય છે. SGX NIFTY પણ 52 પોઇન્ટ પોઝિટિવ રહેવા સાથે 18128 પોઇન્ટ આસપાસ રહ્યો છે. સ્થાનિક બજારોમા પણ એવી ધારણા સેવાય છે કે, આરબીઆઇ પણ રેટ જાળવી રાખી શકે છે. મંગળવારે નિફ્ટી-50 ફ્લેટ શરૂઆત પછી 18000 પોઇન્ટનું લેવલ…

Read More