NCDEX: ઇસબગુલમાં ઘટાડો, ગુવાર ગમ તથા ગુવારસીડમાં ઉંચા વેપાર
મુંબઇ, તા. ૨૬ એપ્રિલ ૨૦૨૩:નીચા મથાળે ચોક્કસ કોમોડિટીમાં લેવાલી થી મસાલા વધ્યા હતા. જેની વાયદામાં પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. .Continue Reading







