વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં એપ્રિલ માસમાં રૂ. 10600 કરોડની નેટ ખરીદી

અમદાવાદ, 17 એપ્રિલઃ ભારતીય શેરબજારોમાં તેજીની સદ્ધરતા માટેનું મુખ્ય કારણ ગણાતાં વિદેશી રોકાણકારો, સંસ્થાકિય રોકાણકારો ફરી પાછા ફર્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં એપ્રિલ માસમાં રોજના હિસાબે રૂ. 1000 કરોડ અને અત્યારસુધીમાં રૂ. 10600 કરોડની નેટ ખરીદી કરી લીધી હોવાનું જોવા મળ્યું છે. ભારતીય શેરબજારોમાં એપ્રિલમાં અત્યારસુધી વિદેશી રોકાણકારોએ (FII) રૂ. 4959.72 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું છે. જે ચાલુ…

Read More

કેલેન્ડર વર્ષ 2023માં સેન્સેક્સની રેન્જ 53000- 73000 પોઇન્ટની જોવા મળી શકે

અમદાવાદઃ ભૂતકાળના અનુભવના આધારે શીખીને આપણે આગળ વધીએ છીએ. પરંતુ પ્રાઇમરી માર્કેટ કે સેન્કન્ડરી માર્કેટ (શેરબજારો) હંમેશા ભવિષ્યના અંદાજોના આધારે આગળ વધતાં હોય છે. ખાસ કરીને પ્રવર્તમાન ઇકોનોમિ, પોલિટિક્સ અને તેના આધારે ઘડાતાં સેન્ટિમેન્ટ ત્રણેયનો સંગમ એટલે કે ઇપીએસ મજબૂત થાય તો શેરબજારોમાં સુધારો અને ઇપીએસ ઢીલો પડે તો શેરબજારોમાં કરેક્શનની સ્થિતિ જોવાતી હોય છે….

Read More

સોનું બે માસના તળિયે, Rs. 52000ની સપાટી તોડી, ચાંદીમાં સુસ્ત વલણ

અમદાવાદઃ અમદાવાદ ખાતે ગ્રામદીઠ સોનાની કિંમત રૂ. 52000ની સપાટી તોડી નીચામાં રૂ. 51850 રહી હતી. અગાઉ 21 જુલાઈએ સોનું રૂ. 51800 થયુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને વ્યાજદર વધારાના અહેવાલોના પગલે સોનુ ઔંશદીઠ 1700 ડોલરની સપાટી તોડી 1687.35 ડોલરે પહોંચ્યુ હતું. તેની અસર પાછળ સ્થાનિકમાં પણ સોનાના ભાવો સતત ઘટી રહ્યા છે. અમેરિકામાં મોંઘવારીનો…

Read More

Market next week overview

નિફ્ટી માટે 17500 મહત્વની રેઝિસ્ટન્સ, 16800 મહત્વનો સપોર્ટ રશિયા- યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવના કારણે સર્જાયેલી જિયોપોલિટિકલ ક્રાઇસિસના કારણે વૈશ્વિક શેરબજારોમાં ચિંતાનું મોજું ફેલાયેલું છે. સ્થિતિમાં નિફ્ટીએ સોમવારે 3 ટકા કડાકા સાથે 16800 પોઇન્ટની નીચી નોંધાવી હતી. વળી પાછું મંગળવારે રશિયન લશ્કરની વાપસીના અહેવાલોના કારણે મંગળવારે રાહત રેલી પણ જોવામળી. સમગ્ર સપ્તાહ દરમિયાન હેવી વોલેટિલિટીના…

Read More