Canara Robeco Asset Management Company Limited નો IPO 09 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ.253 – 266
IPO ખૂલશે 9 ઓક્ટોબર IPO બંધ થશે 13 ઓક્ટોબર એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 8 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 253 – 266 IPO સાઇઝ રૂ. 1,326.13 કરોડ લોટ સાઇઝ 56 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 07 ઓક્ટોબર: કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની 9 ઓક્ટોબર, 2025ના રોજ ઇક્વિટી શેર્સના તેના IPO ઓફર ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ 8 ઓક્ટોબર છે અને 13 ઓક્ટોબરના રોજ બંધ…
