84% લોકો ત્વરિત પર્સનલ લોન અથવા BNPL કરતાં ક્રેડિટ લાઇન પસંદ કરે છેઃ CASHe રિપોર્ટ અમદાવાદ, 6 એપ્રિલઃ આરબીઆઈએ પ્રિ-અપ્રુવ્ડ લોન યુપીઆઈ મારફત આપવા મંજૂરી આપી છે. જેની પાછળનું કારણ યુપીઆઈની લોકપ્રિયતા છે. CASHeના રિપોર્ટ મુજબ, ડિજિટલ લોનની ચૂકવણી માટે યુપીઆઈ બીજુ સૌથી વધુ પસંદગીનું માધ્યમ છે. 84 ટકા ગ્રાહકોContinue Reading