રૂ. 150 કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે ગ્રૂપ રૂ. 300 કરોડનું ફંડ એકત્ર કરશે મિનિમમ રોકાણ મર્યાદા રૂ. 1 કરોડની રહેશે, 7 વર્ષનો લોકઇન પિરિયડ ગુજરાતમાં સૌપ્રથમ એઆઇએફ ફંડ લોન્ચ કરાયું, એક મહિના સુધી ઓફર ખુલ્લી રહેશે શિવાલિક ગ્રૂપે ગિફ્ટ સિટીમાં 4 મિલિયન ચો.ફૂટ. ડેવલપમેન્ટ કર્યું છે અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃContinue Reading