નવી દિલ્હી, 13 એપ્રિલઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, NMDC આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ, સ્ટીલ મંત્રાલયના 8 અધિકારીઓ સામે NISP માટે રૂ. 315 કરોડના પ્રોજેક્ટના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અંગે કેસ નોંધ્યો છે. NISP અને NMDCના આઠ અધિકારીઓ અને MECONના બે અધિકારીઓના નામ પણ FIRમાંContinue Reading