ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી કરે છે આગેવાની, ઓસ્ટ્રેલિયા ફરીથી શરૂ કરે છે ડાયરેક્ટ ફેમિલી PR માત્ર 9 માસમાં, વયમર્યાદા નહિ, IELTSની જરૂર નહિ
ફિનિકસ મારફત આ વર્ષે ભારતમાંથી લગભગ 150 અને ગુજરાતમાંથી 75 ઉદ્યોગ સાહસિકો યુએસમાં ધંધો ડેવલોપ કરવા જઇ રહ્યા છે ફિનિક્સે ઓસ્ટ્રેલિયા ઉપરાંત ન્યૂઝિલેન્ડ માટે પણ બિઝનેસ પીઆર માટે તા. 1 ઓગસ્ટથી એડવાઇઝરી શરૂ કરવાની જાહેરાત કરી છે અમદાવાદ, 18 જુલાઈ: ભારતીય ઉદ્યોગસાહસિકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કે ઓસ્ટ્રેલિયન બિઝનેસ વિઝા પ્રોગ્રામ ત્રણ વર્ષ પછી ફરીથી…
