જ્યુપિટર લાઇફ લાઇન IPO પ્રથમ દિવસે 0.87 ગણો ભરાયો, ચાવડા ઇન્ફ્રા. 12મીએ ખૂલશે
પોર્શન ગણો ભરાયો કુલ 0.87 રિટેલ 1.11 એનઆઇઆઇ 1.43 ક્યૂઆઇબી 0.01 મુંબઇ, 6 સપ્ટેમ્બરઃ જ્યુપિટર લાઇફ લાઇન હોસ્પિટલનો મેઇનબોર્ડ IPO પ્રથમ દિવસના અંતે કુલ 0.87 ગણો ભરાયો હતો. ઇશ્યૂનો એનઆઇઆઇ પોર્શન 1.43 ગણો, રિટેલ પોર્શન 1.11 ગણો અને ક્યૂઆઇબી પોર્શન 0.01 ગણો ભરાયો હતો. જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત તથા શેરદીઠ…
