ચેતક SCREEN એવોર્ડ્ઝ 2026 5 એપ્રિલે થશે LIVE ટેલિકાસ્ટ, નવા બ્રાન્ડ પાર્ટનર્સની થઈ જાહેરાત

મુંબઈ, એપ્રિલ 01, 2026: ભારતીય સિનેમાના બહુપ્રતિક્ષીત એવા ચેતક SCREEN એવોર્ડ્ઝ 2026 5 એપ્રિલે રાતે 8 વાગે ટેલિકાસ્ટ થશે. આ વખતે દર્શકો ઘરે બેઠા ફિલ્મોનું ગ્લેમર, એક્સલન્સ અને ઉજવણીમાં રિયલ ટાઈમ જોડાઈ શક્શે. ઇતિહાસમાં પહેલીવાર, દર્શકો આ એવોર્ડ સમારોહને સીધો LIVE જોઈ શકશે. વિશ્વભરના દર્શકો માટે સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ YouTube, Sony Entertainment Television અને Sony…

Read More