નવી દિલ્હી, 18 મે: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન ‘શેવેલિયર દે લા લીઝન દ’ ઓનર’ (Chevalier de la Légion d’honneur)થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યવસાયિક સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ ફ્રાન્સે તેમને આ સન્માન આપ્યું છે. યુરોપ અને વિદેશી બાબતોના ફ્રાન્સના મંત્રીContinue Reading