GMDCએ ઓડિશામાં બે કોમર્શિયલ ખાણો માટે હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી
અમદાવાદ: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (GMDCએ જાહેરાત કરી છે કે ઓડિશામાં કોલસાની બે કોમર્શિયલ ખાણો માટે તાજેતરમાં સમાપ્ત થયેલ હરાજીમાં તેઓ સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યા છે. ભારત સરકારના કોલસા મંત્રાલય દ્વારા કોલ બ્લોકની હરાજી કરવામાં આવી હતી. જેમાં GMDC એ સુંદરગઢ જિલ્લામાં ઓડિશાના બુરાપહાર બ્લોક માટે બિડ જીતી છે, જેમાં 548 મિલિયન…
