Coforge બોર્ડે યુએસમાં IPO પાછો ખેંચ્યો અને સંભવિત ક્યુઆઈપી દ્વારા રૂ. 3,200 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી
2024-03-18
અમદાવાદ, 18 માર્ચઃ આઇટી સેવા કંપની કોફોર્જના બોર્ડે રૂ. 3,200 કરોડ સુધી એકત્ર કરવા માટે ઇક્વિટી શેર અથવા અન્ય પાત્ર સિક્યોરિટીઝના સંભવિત ઇશ્યુને લીલી ઝંડી આપી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં $750 મિલિયન ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) માટેની યોજનાઓ પાછી ખેંચી લેવાના કંપનીના પગલાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ 16Continue Reading

