TATA POWER રિન્યુએબલ અને BANK OF BARODA વચ્ચે MSME તથા C&I ગ્રાહકોને સ્વચ્છ ઊર્જા માટે MoU કર્યાં
અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ ટાટા પાવર કંપની લિમિટેડ (TATA POWER)ની પેટા કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) ભારતની જાહેર ક્ષેત્રની એક અગ્રણી બેંક, બેંક ઑફ બરોડા સાથે એમઓયુ કર્યા છે. આ એમઓયુ હેઠળ સોલર ઊર્જાનો વિકલ્પ અપનાવનાર એમએસએમઈ તેમજ કોમર્સિયલ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને લોનની સુવિધ મળી રહેશે. TPREL અથવા તેના ઑથોરાઈઝ ભાગીદાર મારફત સોલર સાધનો…
