GSTમાં ફેરફાર બાદ સેન્સેક્સમાં 600 પોઈન્ટની તેજી, નિફ્ટીમાં પણ 180 પોઈન્ટનો ઉછાળો
અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ GSTમાં ફેરફાર પછી આજે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 600 પોઈન્ટ સાથે 0.70% વધીને 81,100ને પાર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 150 પોઈન્ટ સાથે 0.60% વધીને 24,860ને પાર ટ્રેડ કરી રહ્યો છે. આજના બજારમાં સૌથી મોટો ઉછાળો ઓટો અને FMCG શેરોમાં જોવા મળ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2%થી વધુ…
