રોકાણકારોને માટે MIIs દ્વારા ડાયરેક્ટ PAY – OUT સેટલમેન્ટના અમલ અંગે સુચના

મુંબઈ, 16 નવેમ્બર 2024: ક્લીઅરિંગ કોર્પોરેશન્ અને ડિપોજિટરીઝને સમાવિષ્ટ કરતા માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સે (MMI) સોમવાર 11મી નવેમ્બર 2024થી ડાયરેક્ટ પે-આઉટ સેટલમેન્ટ બાય MIIsના પ્રારંભિક બીટા ફેઝનો અમલ શરૂ કરી દીધો છે. રોકાણકારો માટે સેટલમેન્ટની પ્રક્રિયા સરળ કરવાના તેમજ કાર્યક્ષમતા સુધારવાના હેતુવાળી ડાયરેક્ટ પે-આઉટ સેટલમેન્ટ પદ્ધતિ એકંદરે સફળ નિવડી છે. બીટા ફેઝ દરમિયાન નડેલી આ અડચણોને…

Read More

Tira Jio World Plaza ખાતે તેના ફ્લેગશિપ લક્ઝરી બ્યુટી સ્ટોરનું અનાવરણ કર્યું.

મુંબઈ, 16 નવેમ્બર 2024: રિલાયન્સ રિટેલની બ્યુટી રિટેલ ચેન તિરાએ તેની લક્ઝરીનું અનાવરણ કર્યું આજે જિયો વર્લ્ડ પ્લાઝા, મુંબઈ ખાતે ફ્લેગશિપ સ્ટોર છે જે બ્યુટી શોપિંગને વધારવા માટે તૈયાર છે અભૂતપૂર્વ ઊંચાઈ સુધીનો અનુભવ, શ્રેષ્ઠ સાથે તુલનાત્મક અનુભવ પ્રદાન કરે છે પ્રભાવશાળી 6200 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સ્ટોરને દરેક ખૂણે બહાર નીકળવા માટે ડિઝાઇન કરવામાં…

Read More

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરે છે

મુંબઇ, 16 નવેમ્બર 2024: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડ (ABSLAMC)ની સ્થાપના 1994માં થઇ હતી. આદિત્ય બિરલા કેપિટલ લિમીટેડ અને સન લાઇફ (ઇન્ડિયા) AMC ઇન્વેસ્ટમેન્ટસ ઇન્ક કંપનીના પ્રમોટરો અને મોટા શેરધારકો છે. ABSLAMC મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની રોકાણ મેનેજર છે અને તેની ભારતીય ટ્રસ્ટ્સ એક્ટ 1882 હેઠળ નોંધાયેલ છે.  એસેટ મેનેજરે BSE…

Read More

રિલાયન્સ અને ડિઝનીએ સંયુક્ત સાહસ રચવા માટેની કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરી

મુંબઈ / બરબેન્ક, કેલિફોર્નિયા 15 નવેમ્બર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“આરઆઇએલ”), વાયાકોમ 18 મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (“વાયાકોમ18”) અને ધ વોલ્ટ ડિઝની કંપની (એનવાયએસઇ:ઇઆઇએસ) (“ડિઝની”)એ આજે ​​જાહેરાત કરી હતી કે માનનીય એનસીએલટી મુંબઈ, કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા અને અન્ય નિયમનકારી ઓથોરિટીની મંજૂરીને પગલે વાયાકોમ18ના મીડિયા અને જિયોસિનેમાના બિઝનેસનું સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“એસઆઇપીએલ”)માં વિલીનીકરણ કરી સંયુક્ત સાહસ…

Read More

અમેરિકામાં એનર્જી અને ઈન્ફ્રા પ્રોજેક્ટ્સમાં 10 અબજના રોકાણની ગૌતમ અદાણીની ઘોષણા

અમદાવાદ, 15 નવેમ્બરઃ અદાણી ગ્રૂપ હવે અમેરિકામાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી બિઝનેસનો વ્યાપ વધારશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેમની કંપની યુએસમાં એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 15 હજાર નવી નોકરીઓનું સર્જન થશે. અદાણી જૂથ ભારતમાં ઊર્જા ક્ષેત્રે અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી…

Read More

અતુલ ગ્રીનટેકે HPCL સાથે જોડાણ કર્યું

અમદાવાદ, 15 નવેમ્બર: ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની પહોંચ વિસ્તારવા માટે અતુલ ઓટો લિમિટેડની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ તેની વ્યૂહાત્મક પહેલ અંતર્ગત ભારત સરકારની કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સાથે ભાગીદારી કરી છે. આ સહયોગ અંતર્ગત એજીપીએલ એચપીસીએલના વિશાળ એચપી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા તેના અત્યાધુનિક ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ ENERGIE અને ENERGIE2નું માર્કેટિંગ કરશે….

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શન: રૂ. 51.66 કરોડની આવક નોંધાવી

કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવાને મંજૂરી આપી સુરત, 15 નવેમ્બર: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 51.66 કરોડની આવક નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 58.90 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટેની એબિટા રૂ….

Read More

એશિયન ગ્રેનિટો Q2 રૂ. 384 કરોડનું કન્સોલિડેટેડ ચોખ્ખું વેચાણ નોંધાવ્યું

અમદાવાદ, 15 નવેમ્બર: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા અર્ધવાર્ષિક ગાળા અને બીજા ત્રિમાસિક ગાળા માટેના ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. 30 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ…

Read More