MCX-IPF દ્વારા કોમોડિટી બજાર પર એજ્યુકેશનલ ક્વીઝની 7મી આવૃત્તિ-કોમક્વેસ્ટ 2025 યોજાઇ

મુંબઇ, 10 માર્ચઃ વિદ્યાર્થીઓ માટે કોમોડિટી બજાર પર એક આગવી રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક ક્વીઝની 7મી આવૃત્તિ એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ 2025નું 4 માર્ચ, 2025ના રોજ મુંબઇ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઇપીએફ) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ તરફથી નોંધણીઓ પ્રાપ્ત થઇ હતી, કુલ સંખ્યામાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 44 ટકા જેટલી હતી….

Read More

ઝાયડસને Dasatinib ટેબ્લેટ માટે USFDAની મંજૂરી મળી

અમદાવાદ, 10 માર્ચ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડને Dasatinib ટેબ્લેટ્સ, 20 mg, 50 mg, 70 mg, 80 mg, 100 mg, and 140 mg. (USRLD: Sprycel® ટેબ્લેટ્સ, 20 mg, 50 mg, 70 mg, 80 mg, 100 mg, and 140 mg)ના ઉત્પાદન માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી આખરી મંજૂરી મળી ગઈ છે. Dasatinibને ગંભીર તબક્કામાં…

Read More

ઝાયડસ લાઇફસાયન્સિસે ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ માટે ANVIMO લોન્ચ કરી

અમદાવાદ, 5 માર્ચ: લાઇફસાયન્સિસ કંપની ઝાયડસે ANVIMO (Letermovir)  લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હેમેટોપોઇટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ (એચએસસીટી) અને કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ માટે Cytomegalovirus (CMV) ઇન્ફેક્શનના નિવારણમાં આ એક મોટી સફળતા છે. ANVIMO 240 mg અને 480 mg ના ડોઝમાં ઉપલબ્ધ રહેશે. ganciclovir અને valganciclovir જેવી પરંપરાગત સીએમવી સારવારોની ટોક્સિસિટી અને બોન મેરો સપ્રેશન સહિતની…

Read More

ઋણ લેનાર મહિલાઓમાં વાર્ષિક ધોરણે 42 ટકાનો વધારો જોવાયો

છેલ્લા છ વર્ષમાં વ્યવસાયના હેતુઓ માટે ઋણ લેતી મહિલાઓ દ્વારા ખોલાવાતા ખાતાની સંખ્યામાં ચાર ગણો વધારો થયો મુંબઈ, 4 માર્ચ: ભારતમાં વધુને વધુ મહિલાઓ ધિરાણ લઈ રહી છે અને વધુને વધુ મહિલાઓ સક્રિયપણે તેમના ક્રેડિટ સ્કોર્સ અને રિપોર્ટ્સ1ને ચકાસી રહી છે. ટ્રાન્સયુનિયન સિબિલ, નીતિ આયોગના વિમેન આંત્રપ્રિન્યોરશિપ ફોરમ (WEP) અને માઇક્રોસેવ કન્સલ્ટિંગ (MSC) દ્વારા પ્રસિદ્ધ…

Read More

સુદર્શન કેમિકલે હ્યુબેક ગ્રૂપ હસ્તગતની પ્રક્રિયા પૂર્ણ કરી

મુંબઈ, 4 માર્ચ: સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“SCIL” અથવા “કંપની”)એ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સુદર્શન યુરોપ B.V. દ્વારા જર્મની સ્થિત હ્યુબેક ગ્રૂપ (“Heubach”) હસ્તગત કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી હોવાની જાહેરાત કરી છે. કંપનીએ અગાઉ હ્યુબેક ગ્રૂપના શેર્સ અને એસેટ ડીલ મારફત એક્વિઝિશન કરવાની જાહેરાત કરી હતી. હ્યુબેકની ટેક્નોલોજિકલ ક્ષમતાઓ અને SCILની નિપુણ કામગીરી સાથે…

Read More

ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ મુદ્દે એનએસઇની રોકાણકારો માટે ચેતવણી

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર લાવવામાં આવ્યું છે કે નીચે મૂજબના વ્યક્તિઓ સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/ગેરંટીકૃત વળતર આપી રહી છે તેમજ રોકાણકારોના ટ્રેડિંગ એકાઉન્ટને હેન્ડલ કરવાની ઓફર કરી રહી છે. “બેર એન્ડ બુલ પ્લેટફોર્મ” નામની કંપની સાથે સંકળાયેલા “આદિત્ય”, જે મોબાઇલ નંબર “8735019673”, વેબસાઇટ “http://bearbulls.co” અને ટેલિગ્રામ લિંક “http://t.me/dabbatrading777” દ્વારા કાર્યરત…

Read More

DICVએ 100% પુનઃપ્રાપ્ય ઊર્જા વડે ઓરાગદમ ફેસિલિટીનું સંચાલન શરૂ કર્યું

સસ્ટેનેબિલિટીથી પ્રેરિત પુનઃપ્રાપ્ય ઊર્જાની વ્યૂહરચનાઃ સાઇટ પર સૌર ઊર્જા પેદા કરવાનો અને વ્યૂહાત્મક રીતે ઑફસાઇટ પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવાનો બેવડો અભિગમ આ ફેસિલિટી પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરીને 22,970 ટન CO2eને ઑફસેટ કરી રહી છે, જે ડીકાર્બનાઇઝેશન અને સસ્ટેનેબિલિટી પ્રત્યેની તેની કટિબદ્ધતાને દર્શાવે છે. ચેન્નઈ, 25 ફેબ્રુઆરીઃ ડેમલર ટ્રક AGની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ…

Read More

ભારતના સંસ્થાકિય રોકાણ ક્ષેત્રમાં 2 વર્ષમાં કર્મચારીઓની સંખ્યામાં 69% નોંધપાત્ર વધારો

 17% વ્યાવસાયિકોને આંતરિક બઢતી આપવામાં આવે છે, 83%ની બહારથી ભરતી કરવામાં આવે છે. કાર્યના સ્થળોએ સિનિયર લેવલની ભૂમિકામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 14 ટકા છે અમદાવાદ, 25ફેબ્રુઆરી: છેલ્લા એક દાયકામાં ભારતના માર્કેટ કેપિટલાઈઝેશનમાં નોંધપાત્ર વધારો થયો છે, જે 1.2 ટ્રિલિયન અમેરિકન ડોલરથી વધીને 5.2 ટ્રિલિયન અમેરિકન ડોલર થયું છે. આ વૃદ્ધિએ સંસ્થાકીય રોકાણકાર ક્ષેત્રમાં નોંધપાત્ર વિસ્તરણને…

Read More