Tag: Commodities
MCEX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,014 અને ચાંદીમાં રૂ.4,617નો ઘટાડો
મુંબઈ, 30 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 21 થી 27 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 70,02,305 સોદાઓમાં કુલ રૂ.7,67,374.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,16,638.93 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6,50,606.81 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,65,021 સોદાઓમાં રૂ.80,891.18 કરોડનાં કામકાજ…
સરકારની Mazagon Dock, IRFC, NFL, RCFમાં નાના હિસ્સા વેચાણની યોજના
અમદાવાદ, 28 જૂનઃ સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા Mazagon Dock, IRFC, NFL, RCF સહિતની ખાતર અને સંરક્ષણ ક્ષેત્રની પસંદગીની સરકારી કંપનીઓમાં નાના હિસ્સાનું વેચાણ કરવાની યોજના ધરાવે છે. કેન્દ્ર FY25માં ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC), નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF)માં નાના હિસ્સાનું વેચાણ કરવાનું પણ…
Stanley Lifestyles IPO 34% પ્રીમિયમે લિસ્ટેડ થયો
અમદાવાદ, 28 જૂનઃ સ્ટેનલી લાઇફસ્ટાઇલે 34 ટકા પ્રીમિયમ પર ડેબ્યૂ કર્યું હતું. રૂ. 369ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં રૂ. 494.95 પર લિસ્ટિંગ થયું હતું. સ્ટેનલી લાઇફસ્ટાઇલ આઇપીઓ માટેની બિડિંગ 21 જૂનના રોજ શરૂ થઈ હતી અને 25 જૂને પૂરી થઈ હતી. 26 જૂને ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 351 – રૂ….
MCX ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.55નો સુધારો
મુંબઇ, 28 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.4,556.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.979.61 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 3576.03 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,422ના ભાવે…
સેન્સેક્સે 79000 અને નિફ્ટીએ 24000 પોઇન્ટની ઐતિહાસિક સપાટી પહેલીવાર પાર કરી
અમદાવાદ, 27 જૂનઃ ભારતીય શેરબજારોમાં સળંગ ત્રણ દિવસની તેજીના જોરે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક નવી ટોચ ઉપર બિરાજમાન થયા છે. સેન્સેક્સ 568.93 પોઈન્ટ અથવા 0.72 ટકા વધીને 79,243.18 પર અને નિફ્ટી 175.70 પોઈન્ટ અથવા 0.74 ટકા વધીને 24,044.50 પર હતો. જ્યારે બીજી તરફ નિફ્ટી પણ 175.70 પોઇન્ટ (0.74 ટકા)ના ઉછાળા સાથે 24044.50 પોઇન્ટની નવી ટોચે…
અલ્ટ્રાટેકની ઇન્ડિયા સિમેન્ટ્સમાં મોટો હિસ્સો ખરીદવાની યોજના?!!
મુંબઇ, 27 જૂનઃ અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ઇન્ડિયા સિમેન્ટ્સમાં 23 ટકા હિસ્સો હસ્તગત કરવાની તેમણે કરેલી જાહેરાતથી સંભવિત પ્રતિકૂળ ટેકઓવર વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. દક્ષિણ ભારત સ્થિત સિમેન્ટ ઉત્પાદકમાં શેરનું સંપાદન અલ્ટ્રાટેકને ઇન્ડિયા સિમેન્ટ્સમાં નોંધપાત્ર સ્થાને મૂકશે, જે કંપની લાંબા સમયથી તેના માલિક એન શ્રીનિવાસન સાથે સંકળાયેલી છે, જે અન્ય પ્રમોટર જૂથ સભ્યો સાથે માત્ર…
આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં હશેઃ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન
નવી દિલ્હી, 27 જૂનઃ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે નરેન્દ્ર મોદી શાસનની પ્રશંસા કરતા કહ્યું કે લોકોએ ત્રીજી વખત સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 18મી લોકસભામાં આ તેમનું પ્રથમ સંબોધન હતું. 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવવતાં તેમણે જણાવ્યું કે તમે બધા દેશના મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા…
