હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન, એલએન્ડટી ફાઇનાન્સ, પીટીસી ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા બ્રોકરેજ હાઉસની ભલામણ
અમદાવાદ, 12 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ દ્વારા પાંચ સ્ક્રીપ્સમાં શોર્ટ મિડિયમ ટર્મ માટે વોચ રાખવાની ભલામણ કરાઇ છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન: રૂ. 651: ICICI સિક્યોરિટીઝે ‘બાય’ રેટિંગ સાથે ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન પર કવરેજ શરૂ કર્યું છે. આ શેર માટે રૂ. 800નો લક્ષ્યાંક રાખ્યો હતો, જે…
