MCX: સોનાનો વાયદો રૂ.453 ઘટ્યો, ચાંદીનો વાયદો રૂ.546 વધ્યો

અમદાવાદ, 10 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.29,560.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,631.43 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20920.49 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,149ના ભાવે…

Read More

કેલેન્ડર 2024માં જાહેર થયેલા બોનસ ઇશ્યૂ

અમદાવાદ, 10 જૂનઃ COMPANY Bonus Ratio Announcement Record Ex-Bonus   Motilal Oswal   3:1 26-04-24 10-06-24 10-06-24 Remus Pharma 3:1 23-04-24 06-06-24 06-06-24   Veljan Denison 1:1 30-03-24 29-05-24 29-05-24   Inox Wind 3:1 25-04-24 25-05-24 24-05-24   GM Breweries 1:4 04-04-24 25-05-24 24-05-24   Newtime Infra 2:1 11-04-24 23-05-24 22-05-24   Timescan Logist 1:1…

Read More

વેદાંતાના ડિમર્જરને SBI સહિત મોટાભાગના ક્રેડિટર્સ તરફથી મંજૂરી મળી

મુંબઇ, 10 જૂનઃ માઇનિંગ ક્ષેત્રે અગ્રણી વેદાંતા લિમિટેડે તેના મોટાભાગના ક્રેડિટર્સ તરફથી સૂચિત ડિમર્જર માટેની મંજૂરીઓ મેળવી લીધી છે જે કંપનીની છ સ્વતંત્ર લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરવાની યોજનામાં એક મહત્વનું પગલું છે એમ તાજેતરની બોન્ડહોલ્ડર કોન્ફરન્સ કોલમાં વેદાંતાના સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું. કેટલીક મંજૂરીઓ તેમની કમિટિ મીટિંગ માટે પેન્ડિંગ છે જ્યારે બાકીની તેમની બોર્ડ મીટિંગ…

Read More

2 આર્થિક કારણો જે ભાજપ સામે કામ કરી શકે છે

મુંબઇ, 10 જૂનઃ રાજકીય વિશ્લેષના મત મુજબ  તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને શા માટે વિપરીત સામનો કરવો પડ્યો તેના ઘણા કારણો છે. આર્થિક કારણો પૈકી, કેટલાકે ગ્રામીણ તકલીફ તરફ ધ્યાન દોર્યું છે. પરંતુ શહેરી ઉપભોક્તા પણ બહુ ખુશ નથી, કારણ કે મે મહિના માટે આરબીઆઈના ગ્રાહક વિશ્વાસ સર્વેક્ષણમાં જણાવાયું છે. કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વેનો કરંટ…

Read More

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં મે માં રેકોર્ડ રૂ. 34,697 કરોડનો પ્રવાહ: AMFI

EXISTING NFO AT A GLANCE FUND CLOSING Aditya Birla SL Quant Fund-Reg(G) 24-Jun Kotak Special Oppo. Fund-Reg(G)  24-Jun Baroda BNP Paribas Manu. Fund-Reg(G)  24-Jun Baroda BNP Paribas Manu. Fund(G)  24-Jun મુંબઇ, 10 જૂનઃ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ મે મહિનામાં 83.42 ટકા વધીને રૂ. 34,697 કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો  હોવાનું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ…

Read More

STOCKS IN NEWS AT A GLANCE

KRONOX LAB SCIENCES આજે લિસ્ટેડ થશે Symbol KRONOX Series Equity “T Group” BSE Code 544187 ISIN INE0ATZ01017 Face Value Rs 10/- Issued Price Rs 136/- અમદાવાદ, 10 જૂનઃ EIH એસોસિએટેડ હોટેલ્સ: બોનસ શેર જારી કરવા અંગે વિચારણા કરવા 14 જૂને બોર્ડની બેઠક (POSITIVE) વોર્ડ વિઝાર્ડ: કંપનીને બેઉલાહ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી ઈલેક્ટ્રિક વાહનો સાથે ફિલિપાઈન્સના…

Read More

સેન્સેક્સ 76600 અને નિફ્ટી 23250ની મહત્વની સપાટી ક્રોસઃ પ્રિ એક્ઝિટ પોલ લેવલે પહોંચ્યા

મુંબઇ, 7 જૂનઃ 4 જૂનના રોજ જોયેલી લોહીયાળ મંદી પછી ઝડપી બાઉન્સ-બેકમાં, ભારતીય શેરબજારોએ 7 જૂનને શુક્રવારના રોજ પ્રિ એક્ઝિટ પોલ કન્ડીશન પાછી મેળવવા સાથે તમામ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને રૂ. 421.47 લાખ કરોડની સાથે તમામ નુકસાનની ભરપાઈ કરી છેઆ લખાય છે ત્યારે બપોરે 2.34 કલાક દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 73,961 અને…

Read More