MCX: સોનાના વાયદામાં રૂ.162 અને ચાંદીમાં રૂ.200નો સુધારો

મુંબઈ, 15 જાન્યુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.42,411.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,954.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 36,454.77 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ…

Read More

Fund Houses Recommendations: WIPRO, HCL TECH., DMART, HDFC LIFE

અમદાવાદ, 15 જાન્યુઆરીઃ માર્કેટનું શોર્ટટર્મ ફોકસ કંપનીઓ દ્વારા જાહેર થનારા ત્રીજા ત્રિમાસિક પરીણામો આધારી રહેશે. તે જોતાં માર્કેટ નિષ્ણાતો વીપ્રો, એચસીએલ ટેકનો, ડીમાર્ટ, એચડીએફસી લાઇફ, ઇન્ફોસિસ, ટીસીએસ, રિલાયન્સ, જિયો ફાઇનાન્સ સહિતની બ્લૂચીપ્સ ઉપર નજર રાખી રહ્યા છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી કરવામાં આવેલી કેટલીક ભલામણો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ….

Read More

Market lens: નિફ્ટી સપોર્ટ 21764-21633, રેઝિસ્ટન્સ 21977-22059, ઇન્ટ્રાડે વોચઃ IDFC, ટાટા કોમ, PFC

અમદાવાદ, 15 જાન્યુઆરીઃ સૂર્યનારાયણની ઉત્તર તરફની પ્રયાણની શરૂઆતની સાથે સાથે ભારતીય શેરબજારોમાં પણ સુધારાની શરૂઆત ધીરે ધીરે તેજીની ચાલમાં કન્વર્ટ થઇ ચૂકી છે. નિફ્ટી માટે હવે મોટાભાગના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સ 22000નો ટાર્ગેટ મૂકી રહ્યા છે. આરોહ- અવરોહ વચ્ચે નિફ્ટી માટે હવેના રેઝિસ્ટન્સ લેવલ્સમાં ખૂદ 22000 અને ત્યારબાદ 22180 પોઇન્ટની સપાટીઓ ગણાવાય છે. શુક્રવારે 21700 પોઇન્ટની…

Read More

MCX WEEKLY MARKET REVIEW: કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.540ની નરમાઈ

મુંબઈ, 13 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 5થી 11 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન કુલ રૂ.8,52,375.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,10,879.59 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,41,406.58 કરોડનો હતો. બુલડેક્સ વાયદામાં રૂ.88.89 કરોડનાં કામકાજ થયાં હતાં. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં…

Read More

MCX પર સ્ટીલ રિબાર કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે 15 જાન્યુઆરીથી ઉપલબ્ધ

સ્ટીલ રિબાર કોન્ટ્રેક્ટ્સ બિલ્ડરો, કોન્ટ્રેક્ટરો, રિબારના મેન્યુફેક્ચરરો, સ્ક્રેપ ટ્રેડરો અને આયર્ન ઓરના પુરવઠાકારો સહિત ઉદ્યોગના સહભાગીઓને એક કોમન ભાવનો સંદર્ભ પૂરો પાડશે મુંબઈ, 13 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સ્ટીલ રિબાર એટલે કે સ્ટીલ રિઈન્ફોર્સિંગ બારના વાયદા કોન્ટ્રેક્ટ્સ 15 જાન્યુઆરીથી શરૂ થશે. એક્સચેન્જે એક પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે સ્ટીલ રિબારના એકસાથે ત્રણ કોન્ટ્રેક્ટ્સ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21585- 21523, રેઝિસ્ટન્સ 21718- 21789, રિલાયન્સ શોર્ટટર્મ ટાર્ગેટ 2880

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ગુરુવારે રિલાયન્સ રિયલ માર્કેટ લિડર બનવા સાથે સતત બીજા દિવસે બિઝનેસ ગુજરાતની ધારણા અનુસાર 2620 ઉપર બંધ આપવા ઉપરાંત 2700નું લેવલ પણ ક્રોસ કરી ગયો છે. જે દર્શાવે છે કે, ટેકનિકલી રિલાયન્સ તમામ રેઝિસ્ટન્ટ ક્રોસ કરી નવી ઊંચી સપાટીએ આંબી ગયો છે. હવે શોર્ટટર્મ ટાર્ગેટ નિષ્ણાતો 2880નો મૂકી રહ્યા છે. હવે શુક્રવારે…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.97ની વૃદ્ધિ

મુંબઈ, 11 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.25,588.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,581.51 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.21,004.38 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,146ના ભાવે ખૂલી,…

Read More