Fund Houses Recommendations: HAL, L&T FH, NTPC, Reliance Ind, JSW Energy

અમદાવાદ, 5 ડિસેમ્બરઃ માર્કેટે જે રીતે ગુરુવારે બાઉન્સબેકની સ્થિતિ નોંધાવી છે. તેને ધ્યાનમાં રાખી મોટાભાગના બજાર નિષ્ણાતો, ટેકનિકલ એનાલિસ્ટ્સ એવી સંભાવના વ્યક્ત કરે છે કે, ગ્લોબલ માર્કેટ્સ ફ્લેટ ટૂ ટાઇટ રહ્યા હોવાથી સ્થાનિકમાં પણ શરૂઆતનો ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહ્યા બાદ સેકન્ડ હાફમાં સુધારાની શક્યતા રહેલી છે. માર્કેટ ટોન ઓવરઓલ પોઝિટિવ રહેવા સાથે નિફ્ટીમાં આગેકૂચ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21587-21515, રેઝિસ્ટન્સ 21708-21757, ઇન્ટ્રા-ડે વોચઃ ONGC, ભારતી, ડો.રેડ્ડી

અમદાવાદ, 5 ડિસેમ્બરઃ આગલાં દિવસના લોસની રિકવરી સાથે નિફ્ટીએ ગુરુવારે બાઉન્સબેક સાથે પોઝીટીવ ક્રોસ ઓવર નોંધાવીને 21500 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલ જાળવી રાખી છે. હવે ઉપરમાં 21850 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ રહેશે નીચામાં 21350 પોઇન્ટ તૂટે તો જ મોટા કરેક્શનની સંભાવના સમજવાની બાકી માર્કેટ ટોન કરન્ટ લેવલથી રિવર્સલ સમજીને વેલ્યૂ બાઇંગ કરતાં રહેવાની સલાહ નિષ્ણાતો…

Read More

MCX: સોના-ચાંદી, ક્રૂડ, કોટન-ખાંડી વાયદામાં સુધારો

મુંબઈ, 4 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.19,580.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,125.42 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14,452.70 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,724ના ભાવે…

Read More

Gold rate today: ફેડ મિનિટ્સમાં રેટ કટના સંકેત સાથે સોનામાં તેજી, રેકોર્ડ ટોચની નજીક પહોંચ્યું

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ અમેરિકાના ફેડ રિઝર્વ મિનિટ્સમાં વ્યાજના દરોમાં કાપનો સંકેત મળતાં આજે સોનામાં તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ₹62,724 પ્રતિ 10 ગ્રામ સ્તરે ખૂલ્યા બાદ સોનું થોડી જ ક્ષણોમાં ₹62,771 પ્રતિ 10 ગ્રામની ઈન્ટ્રાડે ટોચે સ્પર્શ્યુ હતું. સોનુ ઝડપી વૃદ્ધિ સાથે ₹64,065ના ઐતિહાસિક ટોચ નજીક પહોંચ્યુ હતું. MCX ગોલ્ડ રેટ…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.406 અને ચાંદીમાં રૂ.1,131નો કડાકો

મુંબઈ, 3 જાન્યુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.41,051.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,536. કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.30,492.79 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,258ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન…

Read More

ઈન્દોર ખાતે દાળ મિલની ઈનોવેટિવ અને એડવાન્સ મશીનરીનું એક્ઝિબિશન યોજાશે, મલ્ટીનેશનલ કંપનીઓ ભાગ લેશે

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ઓલ ઈન્ડિયા દાળ મિલ એસોસિએશન દ્વારા કઠોળ મિલોની નવી તકનીકો પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનમાં દરરોજ 2000થી વધુ દાળ મિલરો અને દેશભરમાંથી કઠોળ અને અનાજના વેપારીઓ ભાગ લેશે. આ પ્રદર્શનમાં ભાગ લેવા અમેરિકા, જાપાન, કેનેડા, જર્મની, તુર્કી, સ્પેન, ચીન અને કોરિયા ઉપરાંત અન્ય દેશોના નિષ્ણાતો પણ આવી…

Read More

STOCKS IN NEWS: TINPLATE, TVS MOTORS, POWERGRID, KERNEX, SRF

અમદાવાદ, 2 જાન્યુઆરી GR ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ: કંપનીને મધ્યપ્રદેશમાં રૂ. 41.9 કરોડના વાર્ષિક ટ્રાન્સમિશન શુલ્ક સાથે પ્રોજેક્ટ મળ્યો (POSITIVE) પાવર ગ્રીડ: કંપનીને રાજસ્થાનમાં 20 GW આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ માટે LoI મળે છે. (POSITIVE) TVS મોટર્સ: ડિસેમ્બર 2023માં 25%ની વૃદ્ધિ સાથે 301,898 એકમોનું માસિક વેચાણ. (POSITIVE) Kernex: દક્ષિણ મધ્ય રેલવેએ વ્યાપક સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન કામો માટે કંપનીના સંયુક્ત…

Read More

Fund Houses Recommendations: lupin, lemon tree, bhel, Hindalco, tata steel

અમદાવાદ, 2 જાન્યુઆરીઃ માર્કેટ ધીરે ધીરે ફ્લેટ ટૂ નેગેટિવ અને સેકન્ડ હાફમાં ફ્લેટ ટૂ પોઝિટિવ ટ્રેન્ડ અપનાવી રહ્યું છે. જેના કારણે સામાન્ય રોકાણકારો અવઢવમાં છે કે માર્કેટમાં એકાદ મોટું કરેક્શન આવશે. અધૂરામાં પૂરું માર્કેટમાં સોશિયલ મિડિયા ધૂમ મચાવી રહ્યુ છે કે, ઇતિહાસ બોલે છે કે, જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સ- નિફ્ટી નેગેટિવ રહે છે. તેના પુરાવા રૂપે…

Read More