બેંગલુરુઃ દેશની 95 ટકા કંપનીઓ પોતાના કર્મચારીઓ કે તેના પરિવારજનો માટે કોઈ વીમા સુરક્ષા ધરાવતી નથી. 5 ટકાથી પણ ઓછી કંપનીઓ કર્મચારીઓને વ્યાપક વીમા કવરેજ ઓફર કરે છે. કોરોના મહામારી બાદ આરોગ્ય સુરક્ષા અને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં વીમાની માગ સતત વધી રહી છે. એમ્પ્લોયી હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લેટફોર્મ Plumના રિપોર્ટContinue Reading