NCDEX DAILY REPORT: જીરા વાયદામાં ઉપલી સર્કિટ, અન્ય કૃષિ વાયદામાં ઘટાડો
મુંબઇ, તા. ૧૨ એપ્રિલ: હાજર બજારોમાં નવી ખરીદીનાં અભાવે વાયદામાં વેચવાલી જોવા મળી હતી. તેથી ચોક્કસ કોમોડિટીને બાદ કરતા અન્ય કૄષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે જીરામાં ઉછાળા જોવા મળ્યા હતા. NCDEX ખાતે આજે …
