કોરોમંડલ ઇન્ટરનેશનલે શંકરસુબ્રમણ્યનને એમડી અને સીઇઓ તરીકે નિયુક્ત કર્યાં

નવી દિલ્હીઃ, 7 ઓગસ્ટ: કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ (સીઆઇએલ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડના ન્યુટ્રિઅન્ટ બિઝનેસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસ શંકરસુબ્રમણ્યનની 07 ઓગસ્ટ, 2024થી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે નિમણૂંક કર્યાંની જાહેરાત કરી છે. શંકરસુબ્રમણ્યન બહોળો અનુભવ ધરાવે છે તથા ચીફ ફાઇનાન્સ ઓફિસર અને બિઝનેસ હેડ તરીકેનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે….

Read More

ગિફ્ટ સિટી અને એનએફએસયુએ ફાઇનાન્શિયલ અને સાયબર સિક્યોરિટી સ્કીલ્સ વધારવા માટે એમઓયુ કર્યા

ગાંધીનગર, 7 ઓગસ્ટ: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ)એ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન, ફ્રોડ ઇન્વેસ્ટિગેશન, ડેટા સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી અને એન્ટી-મની લોન્ડ્રીંગમાં નિપુણતા વધારવા માટે સહયોગ કર્યો છે. આ પ્રસંગે રેએ જણાવ્યું હતું કે “આ ભાગીદારી ફાઈનાન્સ અને ટેક્નોલોજી માટે પ્રગતિશીલ માહોલ ઊભો કરવા અને શીખવાને પ્રોત્સાહન આપવાના અને તેના પગલે…

Read More

ઈન્ફિનિક્સે 12 જીબી+256 જીબી સ્માર્ટફોન નોટ 40એક્સ 5જી લોન્ચ કર્યો

અમદાવાદ, 7 ઓગસ્ટ: ઈન્ફિનિક્સે તેના નવીનતમ સ્માર્ટફોન નોટ 40એક્સ 5જી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવો નોટ 40એક્સ 5જી 9 ઓગસ્ટથી રૂ.14,999ની પ્રારંભિક કિંમત પર ઉપલબ્ધ થશે, જેમાં બેંક ઑફર્સ પણ સામેલ છે. તેની શ્રેણીમાં નવો બેન્ચમાર્ક સેટ કરીને, નોટ 40એક્સ 5જી બે અભૂતપૂર્વ મેમરી કન્ફિગરેશન રજૂ કરે છે: 8જીબી+256જીબી અને 12જીબી+256જીબી, જે બંને યુએફએસ…

Read More

પિતાના પગલે ચાલવાનો પ્રયાસ, 1 અબજ ટન વોલ્યુમનું લક્ષ્યાંક!: કરણ અદાણી

અમદાવાદ, 7 ઓગસ્ટ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીએ અદાણી ગ્રૂપનો ફ્યુચર પ્લાન જણાવ્યો છે. તાજેતરમાં કરણ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં અદાણી જૂથ બનાવતા પહેલાના પરિવારના સંઘર્ષો અને પડકારો પણ શેર કર્યા હતા. કરણભાઈ કેવી રીતે પિતા ગૌતમ અદાણીએ બતાવેલા માર્ગે ચાલી રહ્યા છે તે અંગે પણ પ્રકાશ પાડ્યો હતો….

Read More

ઓછું જોખમ, સોનાની શુદ્ધતા અને અનુકુળતા, ડિજિટલ ગોલ્ડમાં રુચિ વધારશેઃ નવી સર્વે

બેંગલુરુ, 7 ઓગસ્ટ: ડિજિટલ ગોલ્ડ એ એક અનોખી ઓફર છે જે ગ્રાહકોને આધુનિક અને નવીન સ્વરૂપમાં પરંપરાગત એસેટ ક્લાસમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. નવી દ્વારા ડિજિટલ ગોલ્ડના રોકાણકારો અને બિન-રોકાણકારો વચ્ચે હાથ ધરાયેલો તાજેતરનો અભ્યાસ ભારતમાં તેને અપનાવવાના મુખ્ય કારણો અને ડિજિટલ ગોલ્ડને વ્યાપકપણે અપનાવતા અટકાવતા કેટલાક અવરોધો પર પ્રકાશ પાડે છે. નવી દ્વારા…

Read More

એશિયન ગ્રેનિટોના ત્રિમાસિક વેચાણો 3 ટકા વધી રૂ. 343 કરોડ

અમદાવાદ, 7 ઓગસ્ટ: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) 30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ઓપરેશનલ અને નાણાંકીય કામગીરીમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે, કંપનીએ બિઝનેસની કાયાપલટ કરી, ખોટમાંથી નફો કરતી થઈ છે.કંપનીએ 30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 0.3 કરોડનો એકીકૃત…

Read More

LIC હાઉસિંગ ફાઇનાન્સના પરીણામો અપેક્ષાથી ઊણા ઉતરતાં બ્રોકરેજ હાઉસ નારાજ

અમદાવાદ, 6 ઓગસ્ટઃ LIC હાઉસિંગ ફાઇનાન્સના પરીણામો અપેક્ષાથી ઊણા ઉતરતાં અગ્રણી બ્રોકરેજ હાઉસ નારાજ રહેવા સાથે તેમણે શેરના સંભવિત મૂલ્યાંકનમાં ઘટાડાના અંદાજો રજૂ કર્યા છે. HSBC નોમુરા રેટિંગ ડાઉનગ્રેડ કર્યું અને ટાર્ગેટ ભાવ રૂ. 740 થી ઘટાડીને રૂ. 590 પ્રતિ શેર કર્યો છે. રેટિંગ ‘ખરીદી’માંથી ‘ન્યુટ્રલ’ કર્યું અને લક્ષ્ય કિંમત રૂ. 875 થી ઘટાડીને રૂ….

Read More

વેદાંતા Q1 નફો 36.5% વધી રૂ. 3,606 કરોડ

અમદાવાદ, 6 ઓગસ્ટઃ વેદાંતા લિમિટેડે 6 ઓગસ્ટના રોજ 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં 36.5 ટકાનો વધારો કરીને રૂ. 3,606 કરોડ નોંધ્યો હતો. એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 2,640 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. માઇનિંગ મેજરની કામગીરીમાંથી કમાણી Q1FY25માં 5.6 ટકા વધીને રૂ. 35,239 કરોડ થઈ હતી, જે…

Read More