સેબીએ KYCના ધોરણોને વધુ હળવા કર્યા

સેબીએ અમુક માપદંડોની પરિપૂર્ણતાને આધીન KYC ‘ઓન હોલ્ડ’ PAN માં રિડેમ્પશનની મંજૂરી આપી અમદાવાદ, 18 જૂનઃ KYC સંબંધિત અન્ય રાહતમાં, SEBIએ એક ચોક્કસ શરત હેઠળ KYC સ્ટેટસ ‘ઓન હોલ્ડ’ હોવા છતાં પણ રિડેમ્પશનને મંજૂરી આપી છે. સેબીના ધોરણો અનુસાર, જો ઈમેલ આઈડીની માન્યતા ન હોવાને કારણે KYC રોકી દેવામાં આવ્યું હોય અને ઓળખનો પુરાવો (PoI)…

Read More

MF AUMમાં મહિલા રોકાણકારોનું યોગદાન 2024માં વધીને 23% થયું

અમદાવાદ, 18 જૂનઃ તાજેતરના AMFI ડેટા દર્શાવે છે કે MF AUMમાં મહિલા રોકાણકારોનો હિસ્સો માર્ચ 2017માં 15.2% હતો તે વધીને માર્ચ 2024માં 23.40% થયો છે. રૂ.18.29 લાખ કરોડની કુલ મ્યુચ્યુઅલ ફંડ એયુએમ માર્ચ 2017માં નોંધાઇ હતી. તેમાં મહિલા રોકાણકારોનો હિસ્સો રૂ. 2.78 લાખ કરોડ હતો. MF AUM વધીને રૂ.55 લાખ કરોડ માર્ચ 2024માં થવા સાથે…

Read More

Ixigo, 49% પ્રીમિયમ સાથે થયો લિસ્ટેડ

અમદાવાદ, 18 જૂનઃ ટ્રાવેલ એગ્રીગેટર ઇક્સિગોની પેરેન્ટ કંપની લે ટ્રેવેન્યુઝ ટેક્નોલૉજીના શેરે 18 જૂને શેરબજારો પર સારી શરૂઆત કરી હતી, જે NSE પર રૂ. 138.10 પર લિસ્ટિંગ થયું હતું, જે રૂ. 93ની ઇશ્યૂ કિંમત કરતાં 48.5 ટકા પ્રીમિયમ દર્શાવે છે.  ગ્રે માર્કેટના વલણોએ અગાઉ સ્ટોક માટે લગભગ 30 ટકા લિસ્ટિંગ ગેઇન્સ સાથે ડેબ્યૂનો સંકેત આપ્યો…

Read More

STOCKS IN BREIF: INDIGO, RVNL, HAL, PAYTM, INFY, HCLTECH, LIC, SBI, PNBHOUSING

Listing of Le Travenues Technology Symbol: IXIGO Series: Equity “B Group” BSE Code: 544192 ISIN: INE0HV901016 Face Value: Rs 1/- Issued Price: Rs 93/- અમદાવાદ, 18 જૂનઃ Pidilite: JV ICA Pidilite ICA પાસેથી ચોક્કસ UV ટેક્નોલોજીના લાયસન્સ માટે ઇન્ડસ્ટ્રિયા ચિમિકા એડ્રિયાટિકા (ICA) SPA, ઇટાલી સાથે કરાર કરે છે. (POSITIVE) રાઈટ્સ: કંપનીએ રેલ ઈન્ફ્રા કામોમાં નવીનતા…

Read More

એસ્સાર ગ્રુપ ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટમાં રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણ કરશે

અમદાવાદ, 17 જૂનઃ એસ્સાર ગ્રુપ દ્વારા આગામી ચાર વર્ષમાં ગુજરાતના જામનગર ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લાન સ્થાપવા માટે રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણની યોજના કરવામાં આવી છે. મેટલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના ક્ષેત્રોમાં વિસ્તરિત આ ગ્રુપ, તેની આગામી તબક્કાની વૃદ્ધિ માટે ક્લીન એનર્જીને તેનો મુખ્ય આધાર માને છે. ગ્રુપના રોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરતા એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૂઇયાએ જણાવ્યું…

Read More

રાજ્ય મંત્રી ગુર્જર અને મોહોલે સહકાર મંત્રાલયની બેઠકની અધ્યક્ષતા કરી

અમદાવાદ, 17 જૂનઃ સહકાર મંત્રાલયના નવનિયુક્ત સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલને વરિષ્ઠ અધિકારીઓએ મંત્રાલયના મિશન અને વિઝન વિશે વિસ્તૃત પ્રસ્તુતિ આપી. 11 જૂનના રોજ અમિત શાહે નવી દિલ્હીમાં કેન્દ્રીય સહકાર મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો અને સાથે જ કૃષ્ણપાલ ગુર્જર અને મુરલીધર મોહોલે સહકાર મંત્રાલયના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

Read More

MEAI-અમદાવાદ ચેપ્ટરનાં 28મા સ્થાપના દિવસની ઉજવણી

અમદાવાદ, 17 જૂનઃ અમદાવાદ ચેપ્ટર ઓફ ધ માઇનિંગ એન્જિનીયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MEAI)એ 14 જૂન, 2024નાં રોજ એનો 28મો સ્થાપન દિવસ ઉજવ્યો હતો. 1997માં સ્થાપિત એમઇએઆઈનાં અમદાવાદ ચેપ્ટરે 27 વર્ષની સીમાચિહ્ન સફર પૂર્ણ કરી છે અને ખાણખનીજ ક્ષેત્રમાં માપદંડો સ્થાપિત કર્યા છે. આ સત્ર પર વાર્ષિક પરંપરાને જાળવીને સ્મૃતિ વ્યાખ્યાનમાં ભારત સરકારનાં નીતિ આયોગનાં સલાહકાર…

Read More

ગોદાવરી બાયોરિફાઇનરીઝે સેબી સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 17 જૂનઃ ઇથેનોલ આધારિત કેમિકલ્સના ઉત્પાદક ગોદાવરી બાયોરિફાઇનરીઝ લિમિટેડ એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ મૂજબ 31 માર્ચ, 2024 સુધીમાં કંપની સ્થાપિત ક્ષમતા બાબતે ભારતમાં સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ બાયો-રિફાઇનરી છે તેમજ સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વભરમાં એમપીઓ (3…

Read More